________________
आचारागसूत्रे हे मेधावी! हे सर्वविरतिसंपन्न ! हे परमार्थज्ञ! इन तीन पदों से विवेचन करते हैं। सार और असारतत्त्व का विवेचन करनेवाली बुद्धि का नाम मेधा-प्रज्ञा है। इसके बलपर ही प्राणी 'उपादेय क्या वस्तु है ? हेय क्या है ? इस बात का विचार कर सकता है। इस पवित्र विचारधारा से उसकी आत्मामें भेदविज्ञान जागृत होता है। इससे वह यह भली भांति जान लेता है कि “एगो हं नत्थि मे कोई" "मैं स्वतंत्र एक हूं, मेरा इस संसार में कोई नहीं है । इन पर-पदार्थों का केवल मेरे साथ संयोग संबंध हैं, तादात्म्य संबंधवाले ज्ञानादिगुण मेरी आत्मा के साथ सदा रहनेवाले है। इन संयोगी पदार्थों का नियम से वियोग होगा, जिनका तादात्म्य संबंध है वे तो इस आत्मा से त्रिकाल में भी दूर नहीं हो सकते । जो अपना निज गुण है वही हमें उपादेय है, बाकी हेय हैं " इस प्रकार की विशुद्ध भावना से उसकी आत्मा में उन पदार्थों से वैराग्यवृत्ति उत्पन्न होती है, इस वैराग्यवृत्ति से आत्मा में कोई अपूर्व वीर्योल्लास पैदा होता है, इसकी वजह से आत्मा से अनंतानुबंधी चोकड़ी का और दर्शनमोहनीय की प्रकृतियों का क्षय, क्षयोपशम या उपशम होता है। इसी परिस्थिति में इसे उपशम क्षयोपशम या क्षायिक समकित पैदा हो जाता है। अभी आत्मा में चारित्रमोहनीय कर्म की सत्ता मौजूद है, હે પરમાર્થg!, આ ત્રણ પદોથી વિવેચન કરે છે–સાર અને અસાર તત્વનું વિવેચન કરવાવાળી બુદ્ધિનું નામ મેધા-પ્રજ્ઞા છે. તેના બળ ઉપર હે પ્રાણી “ઉપાદેય શું વસ્તુ છે. હેય શું છે ” આ વાતને વિચાર કરી શકે છે. આવી પવિત્ર વિચારધારાથી તેને આત્મામાં ભેદવિજ્ઞાન જાગ્રત થાય છે, તેથી ते २॥ सारी शेते ती छ -“ एगो हं नत्थि मे कोई” “ई यसो છું. મારું આ સંસારમાં કેઈ નથી. આ પર પદાર્થોને કેવલ મારા આત્માની સાથે સગા સંબંધ છે. તાદમ્ય સંબંધવાળા જ્ઞાનાદિગુણ મારી આત્માની સાથે સદા રહેવાવાળા છે. આ સંયોગી પદાર્થોનું નિયમથી વિગ થશે, જેને તાદામ્ય સંબંધ છે તેઓ તે આ આત્માથી વિકાળમાં પણ દૂર થઈ શકતા નથી. જે પિતાને નિજગુણ છે તે અમને ઉપાદેય છે, બાકી હેચ છે” આવા પ્રકારની વિશુદ્ધ ભાવનાથી તેને આત્મામાં તે પદાર્થોથી વૈરાગ્યવૃત્તિ ઉત્પન્ન થાય છે. તે વૈરાગ્ય વૃત્તિથી આત્મામાં કોઈ અપૂર્વ વિશ્વાસ પેદા થાય છે. તેની મારફતે આત્માથી અનંતાનુબંધી ચેકડીને અને દર્શનમેહનીયની પ્રકૃતિને ક્ષય, ક્ષપશમ, અગર ઉપશમ થાય છે. આવી પરિસ્થિતિમાં તેને ઉપશમ, ક્ષયે પશમ, અને ક્ષાયિક સમકિત પેદા થાય છે. હજુ આત્મામાં ચારિત્રમેહનીય કર્મની સત્તા મેજુદ છે,
શ્રી આચારાંગ સૂત્ર : ૨