SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ अध्य २. उ.१ १०७ इन कर्मों की उत्तर प्रकृतियां कितनी हैं ? और उनका क्या स्वरूप है ? तथा देशघाति और सर्वघाति, पुण्यरूप और पापरूप प्रकृतियां कितनी और कौन २ हैं ? तथा देशघाति प्रकृतियां में सर्वघाति स्पर्द्धक कितने हैं ? इत्यादि समस्त बातोंका विचार शास्त्रों में अच्छी तरह किया गया है । इस प्रकार कर्मों का संक्षेप में स्वरूप समझ कर यह प्रकट किया है कि इसी कर्म के निमित्त से आत्मा इस संसार में भटकता और अनेक दुःखों को सहन करता रहता है। कर्म आत्मा को संसार में भमाता है । आत्मा भी स्वयं इनका निमित्त पाकर संसार में भमता रहता है। कर्मों से दुःखी होनेवाले जीव ही संसारी हैं। वे सदा इस संसार में इसी की वजह से भ्रमण किया करते हैं । इस के इस परिभ्रमण को देख कर ज्ञानीजन इसे संबोधन करते हुए कहते हैं कि" आघातं मरणेन जन्म जरया विद्युच्चलं यौवनं, सन्तोषो धनलिप्सया शमसुखं भोगाशया देहिनाम् । लोकैर्मत्सरिभिर्गुणा वनभुवो व्यालै पा दुर्जनै,रस्थैर्येण विभूतिरप्यपहृता ग्रस्तं न कि केन वा?" ||१|| આ કર્મોની ઉત્તર પ્રવૃતિઓ કેટલી છે? અને તેનું શું સ્વરૂપ છે? તથા દેશઘાતિ અને સર્વ ઘાતિ પુણ્યરૂપ અને પાપરૂપ પ્રકૃતિએ કેટલી અને કઈ કઈ છે? તથા દેશઘાતિ પ્રકૃતિમાં સર્વઘાતિસ્પદ્ધક કેટલાં છે.? ઈત્યાદિ સમસ્ત વાતોનો વિચાર શામાં સારી રીતે કરવામાં આવેલ છે. આ પ્રકાર કર્મોને સંક્ષેપમાં સ્વરૂપ સમજીને એવું પ્રગટ કરેલ છે કે આ કર્મના નિમિત્તથી આત્મા આ સંસારમાં ભટકતે અને અનેક દુઃખને સહન કરતે રહે છે. કર્મ આત્માને સંસારમાં સમાવે છે. આત્મા પણ સ્વયં તેને નિમિત્ત બનીને સંસારમાં ભમતે રહે છે. કર્મોથી દુઃખી થવાવાળા જીવ સંસારી છે. તે સદા આ સંસારમાં એજ કારણથી ભ્રમણ કર્યો કરે છે. તેના આ પરિભ્રમણને દેખીને જ્ઞાની અને તેને સંબોધન કરીને કહે છે કે – " आघ्रातं मरणेन जन्म जरया विशुश्चलं यौवनं, सन्तोषो धलिप्सया शमसुखं भोगाशया देहिनाम् । लोकमत्सरिभिर्गुणा वनभुवो व्यालेनपा दुर्जनै,रस्थर्येण विभूतिरप्यपहता प्रस्तं न कि केन वा?" ॥१॥ શ્રી આચારાંગ સૂત્ર : ૨
SR No.006302
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages775
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy