________________
१०६
आचाराङ्गसूत्रे अवाधाकाल पड़ता है। इस हिसाबसे करोड़ सागर की स्थितिवाले कर्मका अबाधाकाल अन्तर्मुहूर्त मात्र ही पडेगा, इससे यह बात जानी जाती है कि-जितने कम स्थिति के कर्म बंधेगे, वे जल्दी फल देने को तैयार हो जावेंगे, और यही वजह है कि इसी भवमें बांधे हुए कर्म जीव को इसी भवमें उदय आ जाते हैं।
प्रश्न-बांधे हुए कर्मका वैसा ही फल मिलता है ? या उस में कुछ परिवर्तन भी हो सकता है ?।। ___उत्तर-जीवों के परिणामों के निमित्त से फलोपभोग में परिवर्तन भी हो जाता है। उस परिवर्तन को-उत्कर्षण, अपकर्षण, संक्रमण,
और उदीरणा कहते हैं । बांधे हुए कर्मों की स्थिति या उनके अनुभाग में जीवों के भावों के निमित्त से जो वृद्धि हो जाती है उसे उत्कर्षण कहते हैं । पहिले बांधे हुए कर्मों की स्थिति व अनुभाग में जीवों के भावों के निमित्त से जो घटती होती है उसे अपकर्षण कहते हैं। जीवों के भावों के निमित्त से पाप का पुण्य में या पुण्य का पाप में जो परिवर्तन-बदलना होता है उसका नाम संक्रमण है। किन्हीं कर्मों को किसी निमित्त के वश अपनी ठीक स्थिति के पहिले उदय में लाकर खपा देनेका नाम उदीरणा है। પડે છે આ હિસાબથી કરેડ સાગરની સ્થિતિવાળા કર્મને અબાધાકાળ અન્તમુહૂર્ત માત્ર જ પડે છે. આથી તે વાત જણાય છે કે જેટલે થોડી સ્થિતિને કર્મ બંધાશે તેટલું જલ્દી ફળ દેવાને તૈયાર થઈ જશે, અને એ જ કાણથી આ ભવમાં બાંધેલા કર્મ જીવને આ ભવમાં ઉદય આવે છે.
પ્રશ્નબાંધેલા કર્મનું તેવું જ ફળ મળે છે અગર તેમાં કાંઈ પરિવર્તન पण थाय छे ?.
ઉત્તર–જેના પરિણામોના નિમિત્તથી ફલેપભોગમાં પરિવર્તન પણ થઈ જાય છે, આ પરિવર્તનને–ઉત્કર્ષણ, અપકર્ષણ, સંક્રમણ, અને ઉદીરણા કહે છે. બાંધેલા કર્મોની સ્થિતિ અગર તેના અનુભાગમાં જીના ભાવોના નિમિત્તથી જે વૃદ્ધિ થાય છે તેને ઉત્કર્ષણ કહે છે. પહેલાં બાંધેલા કર્મોની સ્થિતિ અને અનુભાગમાં જેના ભાવેના નિમિત્તથી જે ઘટતી થાય તેને અપકર્ષણ કહે છે. જીના ભાવેના નિમિત્તથી પાપને પુણ્યમાં, અને પુણ્યને પાપમાં જે પરિવર્તન થાય છે, તેનું નામ સંક્રમણ છે. કેઈ કર્મને કોઈ નિમિત્તના કારણથી પોતાની ઠીક સ્થિતિના પહેલાં ઉદયમાં લાવીને જે ખપાવી નાંખે છે તેનું નામ ઉદીરણ છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૨