SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ १०२ आचाराङ्गसूत्रे चाहे सुखी हो चाहे दुःखी हो- प्रत्येक मनुष्य को अपने कृत-किये हुए शुभाशुभ कर्म के फल का भोग अवश्य भोगना पड़ता है । यह निश्चित सिद्धान्त है कि बिना फल दिये कर्म कभी भी नष्ट नहीं होते । आत्मा को जो पौगलिक वर्गणाएँ परतन्त्र करती हैं, उनका नाम ही कर्म है । इस लोक में कजल की कुप्पी की तरह सर्वत्र कार्मण वर्गणाएँ भरी हुई हैं- ये पौगलिक हैं । आत्मा के क्रोधादि कषायों के निमित्त से उनमें स्थितिबन्ध और अनुभागबन्ध रूप फल देने की शक्ति आती है। कर्मबन्ध की शास्त्रकारोंने ४ प्रकार की अवस्थाएँ बतलाई हैं । १ प्रकृतिबन्ध, २ स्थितिबन्ध, ३ अनुभागबन्ध और ४ प्रदेशबन्ध । ज्ञानावरणीयादिक अष्टविध कर्मों में आत्मा के उन २ गुणों के घात करने की जो शक्ति है उस का नाम प्रकृतिबन्ध है । प्रकृति नाम स्वभाव का है । जिस प्रकार नीमका स्वभाव कडवा होता है उसी प्रकार ज्ञानावरणीय कर्म का स्वभाव आत्मा के ज्ञान गुण को घात करने का होता है, दर्शनावरणीय कर्म का स्वभाव आत्मा के दर्शनगुण को घात करने का है, वेदनीय कर्मका स्वभाव आत्मा को सुख और दुःख देनेका है, मोहनीय कर्मका स्वभाव, आत्माके स्वभाव को परपदार्थों में गृद्ध बनाने का है, ભલે સુખી હોય યા દુઃખી પ્રત્યેક મનુષ્યને પોતાના કૃત-કરેલા શુભાશુભ કર્મીના ફળને ભોગવવું પડે છે. એ નિશ્ચિત સિદ્ધાન્ત છે કે ફળ આપ્યા વિના કર્મ કોઈ વખત નાશ થતાં નથી. આત્માને પૌલિક વણા પરતત્ર કરે છે તેનું નામ જ કર્યાં છે. આ લોકમાં કાજળની શીશી માફ્ક સર્વત્ર કાણુ વણાએ ભરેલી છે. એ પૌદ્ગલિક છે. આત્માના ક્રોધાદિ કષાયોના નિમિત્તથી તેમાં સ્થિતિબંધ અને અનુભાગ અધરૂપ ફળ દેવાની શક્તિ આવે છે. કંધની શાસ્ત્રકારોએ જ પ્રકારની અવસ્થાઓ અતાવેલી છે. ૧ પ્રકૃતિબંધ, ૨ સ્થિતિબંધ, ૩ અનુભાગમધ, અને ૪ પ્રદેશ ધ. જ્ઞાનાવરણીયાદિક અષ્ટવિધ કર્મોમાં આત્માના તે તે ગુણની પ્રાત કરવાની જે શક્તિ છે તેનુ નામ પ્રકૃતિબંધ છે. પ્રકૃતિ નામ સ્વભાવનુ છે. જેમ લીંબડાના સ્વભાવ કડવા હાય છે તે પ્રકાર જ્ઞાનાવણીય કર્મીના સ્વભાવ આત્માના જ્ઞાનગુણુનો ઘાત કરવાનું હેાય છે. દર્શનાવરણીય કા સ્વભાવ આત્માના દર્શનગુણના ઘાત કરવાનો છે. વેદનીય કર્મીના સ્વભાવ આત્માને સુખ અને દુ:ખ આપવાના છે. માહનીય કર્મીના સ્વભાવ આત્માના સ્વભાવને પરપદાર્થોમાં શ્રી આચારાંગ સૂત્ર : ૨
SR No.006302
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages775
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy