________________
७५
आचारचिन्तामणि-टीका अवतरणा
अत्रोच्यते-धर्मश्चाधर्मश्चेति द्रब्यद्वयमवश्यमङ्गीकरणीयम् , अन्यथा दोषबाहुल्यप्रसङ्गात् ।
(१) आकाशस्य गतिहेतुत्वस्वीकारे जीवपुद्गलानामलोकाकाशगमनापत्तिः ।
(२) अलोकाकाशस्यापि जीवपुद्गलपूर्णत्वे लोकत्वमसंगः, तथा चालोकाकाशस्य नामाऽपि वन्ध्यापुत्रवदेव स्यात् ।
(३) भगवत्मरूपिताऽऽकाशद्वैविध्यव्यवस्थाऽपि न सिद्धयेत् । प्रयोजन दिखाई नहीं देता।
समाधान-धर्मद्रव्य और अधर्मद्रव्य अवश्य स्वीकार करना चाहिये। उन्हें स्वीकार न करने से बहुतसे दोष आते हैं । वे इस प्रकार
(१) आकाश को ही गति का कारण मान लिया जाय तो जीवों और पुद्गलों का अलोकाकाश में भी गमन मानना पडेगा, क्योंकि अलोकाकाश भी तो आखिर आकाश ही है।
(२) अलोकाकाश अगर जीवों और पुद्गलों से व्याप्त मान लिया जाय तो वह अलोकाकाश न रहकर लोकाकाश ही हो जायगा । ऐसी स्थिति में अलोकाकाश तो बन्ध्यापुत्र के समान हो जायगा, अर्थात् अलोकाकाश का अस्तित्व नहीं रहेगा।
(३) भगवान् ने दो प्रकार का आकाश बतलाया है, वह व्यवस्था भङ्ग हो जायगी।
કરવાનું કેઈ પણ પ્રજન જેવામાં આવતું નથી.
સમાધાન-ધર્મદ્રવ્ય અને અધર્મદ્રવ્યને અવશ્ય સ્વીકાર કરવો જોઈએ, તેને સ્વીકાર નહિ કરવાથી બહુ જ દેષ આવે છે, તે આ પ્રમાણે
(૧) આકાશને જ ગતિનું કારણ માની લેવામાં આવે તે છે અને પુદ્ગલેનું અલકાકાશમાં પણ ગમન માનવું પડશે; કેમકે અલકાકાશ પણ છેવટે તે આકાશ જ છે.
(૨) અથવા અલકાકાશ છે અને પુદ્ગલથી વ્યાપ્ત માની લેશે તે તે અલકાકાશ નહિ રહેતાં લેકાકાશજ થઈ જશે; એવી સ્થિતિમાં અલકાકાશ તે વધ્યા પુત્રના સમાન થઈ જશે, અર્થાત્ અલકાકાશનું અસ્તિત્વ જ રહેશે નહિ
(૩) ભગવાને બે પ્રકારના આકાશ બતાવ્યાં છે, તે વ્યવસ્થા ભંગ થઈ જશે.
શ્રી આચારાંગ સૂત્ર : ૧