________________
-
आचारचिन्तामणि-टीका अवतरणा क्रमेण द्वादशाङ्गतत्त्वं विज्ञाय ज्ञानधारां प्रवर्द्धयति । तत्र तस्य बालसंयमिनो ज्ञानं प्रतिक्षणं विलक्षणतामापद्यमानमपूर्वमपूर्व जायमानं ज्ञानं पर्यायशब्दवाच्यतां भजति । एवं दर्शनचारित्रादीनामपि पर्याया ज्ञातव्या । जीवस्य मानुषत्ववाल्यादयोऽपि पर्यायाः। पुद्गलस्य तु एकगुणकालत्वादयो पर्याया ज्ञेयाः। एवं च द्रव्यगुणाश्रितत्वं पर्यायस्य लक्षणमिति निश्चीयते । तथा चोक्तमुत्तराध्ययने-(अ. २८) पहले-पहल आवश्यक मात्र का अध्ययन करता है, फिर समिति और गुप्ति का ज्ञान सम्पादन करता है । तदनन्तर क्रम से द्वादशाङ्ग का तत्त्व जान कर ज्ञान की धारा में वृद्धि करता है, उस बाल मुनि का ज्ञान क्षण-क्षण में विलक्षण होकर नवीन-नवीन रूपों में उत्पन्न होता हुआ पर्याय' शब्द द्वारा कहा जाता है। इसी प्रकार दर्शन और चारित्र आदि गुणों के पर्याय भी समझ लेना चाहिए । मनुष्यता, बालकपन आदि जीव के पर्याय हैं और एक-गुणकालापन आदि पुद्गल के, वर्ण-गुण के पर्याय हैं । इस प्रकार यह निश्चित होता है कि पर्याय द्रव्य और गुण दोनों में ही रहता है। उत्तराध्ययन सूत्र में कहा है
"गुणों का जो आश्रय हो उसे द्रव्य कहते हैं, गुण एक मात्र द्रव्य में ही रहते हैं। पर्यायों का लक्षण उभयाश्रित होना है, अर्थात् पर्याय, द्रव्य और गुण दोनों में ही पाये जाने हैं ।
કમળાની સેવા કરતા થકા પ્રથમ આવશ્યક માત્રનું અધ્યયન કરે છે, પછી સમિંતિ અને ગુપ્તિનું જ્ઞાન સંપાદન કરે છે, ત્યાર પછી ક્રમથી દ્વાદશાંગનું તત્વ જાણું જ્ઞાનની ધારામાં વૃદ્ધિ કરે છે તે બાલમુનિનું જ્ઞાન ક્ષણ-ક્ષણમાં વિલક્ષણ-તરેહવાર બની નવીન રૂપમાં ઉત્પન્ન થાય છે તેને “પર્યાય શબ્દથી ઓળખવામાં આવે છે, એ પ્રમાણે દર્શન અને ચારિત્ર આદિ ગુણના પર્યાય પણ સમજી લેવા જોઈએ. મનુષ્યતા, બાલકપણું આદિ જીવના પર્યાય છે, અને એક ગુણકાળાપણું આદિ પુદ્ગલના વર્ણણને પર્યાય છે. આ પ્રમાણે આ નિશ્ચિત થાય છે કે-પર્યાય, દ્રવ્ય અને ગુણ એ બનેમાં રહે છે. ઉત્તરાધ્યયનસૂત્રમાં કહ્યું છે
ગુણેને જે આશ્રય હોય, તેને દ્રવ્ય કહે છે; ગુણ એક માત્ર દ્રવ્યમાં જ રહે છે, અને પર્યાનું લક્ષણ ઉભયાશ્રિત હોય છે, અર્થાત્ પર્યાય, દ્રવ્ય અને ગુણ બનેમાં જોવામાં આવે છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૧