________________
-
आचारागसूत्रे " जयं चरे जयं चिटे, जयमासे जयं सए।
जयं भुंजतो भासंतो, पावकम्मं न बंधई " ॥१॥ ननु गमनागमनादौ यतनायाः सुसंपाद्यत्वेऽपि भाषणयतना कथं विधेया ? कथमपि भाषणे हि वायुकायविराधना परिहर्तुं न शक्यते, कथं मुनिर्यतनया भाषेत ? भाषणे वायुकायविराधनया साई सक्ष्मव्यापिसंपातिमजीवानामपि विराधनाऽवश्यम्भाविनी, तेषां वायुवेगसमाकृष्टानामाहत्य संपतनेन, वायुसंस्पर्शेन च संघात पर्यापत्त्य-पद्रावणान्त भवतीत्यत्रैवोद्देशेऽभिहितत्वात् ? इति चेदुच्यते
मुखवस्त्रिकाबंधनं भाषणयतना भगवता प्रतिबोधिता, एष वायुकाय
"यतनापूर्वक चले, यतनापूर्वक खडा रहे, यतनापूर्वक बैठे, यतनापूर्वक सोए, यतनापूर्वक भोजन करे और यतनापूर्वक बोले तो (साधु) पापकर्म का बंध नहीं करता है" ॥१॥
शङ्का--जाने-आने में यतना सरलता से हो सकती है मगर बोलने की यतना किस प्रकार करनी चाहिए ? बोलने में वायुकाय की विराधना कीसी भी प्रकार नहीं टल सकती तो मुनि किस प्रकार भाषण करे ?, भाषण करने में वायुकाय की विराधना के साथ सर्वत्र व्याप्त छोटे-छोटे संपातिम जीवों की विराधना भी अवश्य होती है । इसी उद्देश में बतलाया गया है कि-संपातिम जीव वायु के वेग से खिंचकर आ पडते हैं और वायु के स्पर्श से संघात को प्राप्त होते हैं, मूर्छित्त हो जाते हैं और मर भी जाते हैं।
समाधान--भगवान् ने मुखवस्त्रिका बाँधना भाषणी की यतना बतलाई है।
યતનાપૂર્વક ચાલે, યતનાપૂર્વક બેસે, યતનાપૂર્વક રોકાય; યતનાપૂર્વક સુવે, યતના પૂર્વ ભેજન કરે, અને યતનાપૂર્વક બેલે (સાધુ) પાપ કમને બંધ કરતા નથી.in
શકા–જવા આવવામાં યતના સરલતાપૂર્વક થઈ શકે છે, પરંતુ બોલવાની યતના કેવી રીતે કરવી જોઈએ? બોલવામાં વાયુકાયની વિરાધના કેઈ પણ પ્રકારથી ટળી શકતી નથી, તે મુનિ કેવી રીતે ભાષણ કરે? ભાષણ કરવામાં વાયુકાયની વિરાધનાની સાથે સર્વત્ર વ્યાપ્ત નાના-નાના સંપાતિમ ઓની વિરાધના પણ અવશ્ય થાય છે. આ ઉદેશમાં બતાવવામાં આવ્યું છે કે-સંપતિમ જીવ વાયુના વેગથી ખેંચાઈને આવી પડે છે અને વાયુના સ્પર્શથી સંઘાત-(સમુદાય)ને પામે છે, મૂછિત થઈ જાય છે. અને મરણ પણ પામે છે. સમાધાન-ભગવાને મુખવસ્ત્રિકા બાંધવી તે ભાષણની યતના બતાવી છે. આ વાયુકાયને
શ્રી આચારાંગ સૂત્ર : ૧