________________
आचारचिन्तामणि-टीका अध्य० १ उ. ७ सू. ४ वायुकायविराधनादोषः ६९७ कार्योपचारात् । एवमग्रेऽपिबोध्यम् । तथा-एषः वायुशस्त्रसमारम्भः, मोहा विपर्यासः =अज्ञानम् । तथा एष एव मारःम्मरणं निगोदादिमरणरूपः । तथा एष एव नरकः= नारकजीवानां दशविधयातनास्थानम् ।
इत्य एतदर्थ ग्रन्थमोहमरणनरकरूपं घोरदुःखफलं प्राप्यापि पुनः पुनरेतदर्थमेव, लोक: अज्ञानवशवर्ती जीवः गृद्धा लिप्सुरस्ति । यद्वा गृद्धभोगाभिलाषी, लोकः संसारी जीवः, इत्यर्थ-एतदर्थमेव-ग्रन्थमोहमरणनरकार्थमेव प्रवर्त्तत इति शेषः ।
लीकः पुनः पुनः कर्मबन्धाधर्थमेव प्रवर्तत इति यदुक्तं, तत् कथं ज्ञायते ? इति जिज्ञासायामाह-'यदिमम्.' इत्यादि ।
यद्यस्माद् विरूपरूपैः नानाविधैः शस्त्रैः पूर्वोक्तमकारैः वायुकर्मकार्य का उपचार करके कर्मबंध के कारण को मूल में कर्मबंध कहा है । आगे भी इसी प्रकार समझ लेना चाहिए । तथा यह वायुकाय का समारंभ अज्ञानरूप है, यह निगोद आदि में मृत्यु का कारण है, और नरक है अर्थात् नारकीय यातनाओं का स्थान है।
ग्रंथ, मोह मरण और नरकरूप धोर दुःखमय फल पाकर भी अज्ञानी जीव बार-बार इसी की लालसा करते हैं। अथवा भोगों के अभिलाषी संसारी जीव इस ग्रंथ, मोह, मरण और नरकरूप फल के लिए ही प्रवृत्ति करते है ।
लोग कर्मबंध के लिए ही पुनः-पुनः प्रवृत्ति करते हैं, यह जो कहा है सो किस प्रकार जाना जाय ? ऐसी जिज्ञासा होने पर कहते हैं:-'यदिमम्.' इत्यादि ।
क्यों कि नाना प्रकार के, वायुकाय की विराधना करने वाले सावध व्यापार
કાર્યને ઉપચાર કરીને કમબંધનાં કારણને મૂલમાં કર્મબંધ કહેલ છે. આગળ પણ આ પ્રકારે સમજી લેવું જોઈએ. તથા એ વાયુકાય સમારંભ અજ્ઞાનરૂપ છે. એ નિગદ આદિમાં મૃત્યુનું કારણ છે (અર્થાત નિગોદમાં લઈ જવાવાળે છે.) અને નરક છે. અર્થાત્ નારકીય યાતનાઓનું સ્થાન છે.
ગ્રંથ, મેહ, મરણ અને નરકરૂપ ઘેર દુઃખમય ફલ પ્રાપ્ત કરીને પણ અજ્ઞાની જીવ વારંવાર એની લાલચ કરે છે, અથવા ભેગોના અભિલાષી સંસારી જીવ આ ગ્રંથ, મેહ, મરણ અને નરકરૂપ ફલ માટેજ પ્રવૃત્તિ કરે છે.
લેક કર્મબંધ માટેજ પુનઃ પુનઃ પ્રવૃત્તિ કરે છે. એ પ્રમાણે જે કહ્યું છે તે वी रीत one सय १ मेवी ज्ञासा थdi ४ छ-' यदिमम्.' त्यादि.
કેમકે નાના પ્રકારથી વાયુકાયની વિરાધના કરવાવાળા સાવધવ્યાપાર દ્વારા તે प्र. आ-८८
શ્રી આચારાંગ સૂત્ર : ૧