________________
आचारचिन्तामणि-टीका अध्य० १ उ. ६ सू० ५ त्रसकायसमारम्भदोषः ६६५ लब्धुं सजीवसदृशव्याघ्रादिमृतकलेवरनिर्माणादौ, तथा-पूजन-वस्त्ररत्नादिलाभस्तदर्थम् , यथा-देवीपूजार्थं बलिदानादौ,
तथा-जातिमरणमोचनार्थम् = जन्ममरणबन्धपरिहारार्थ-यथा मोक्षकामनया यागादौ, यथा-वातादिव्याधिप्रतीकाराय तैलादौ, सः-जीवनसुखाद्यर्थी स्वयमेव त्रसकायशस्त्रं समारभते व्यापारयति, अन्यैर्वा त्रसकायशस्त्रं समारम्भयतिप्रयोजयति, अन्यान् वा त्रसकायशस्त्रं समारभमाणान् समनुजानाति अनुमोदयति, तत्त्रसकायसमारम्भणम् , तस्य त्रसकाय समारम्भं कुर्वतः, कारयितुः, अनुमोदयितुश्च, अहिताय भवति । तथा तत्-तस्य अवाधये सम्यक्त्वालाभाय भवति ।
जीवित व्याघ्र आदि के समान व्याघ्र आदि का कलेवर बनाने में, और प्जक के लिए जैसे वस्त्र रत्न आदि की प्राप्ति के लिए, तथा-देवीकी पूजा करने के लिए प्रयोजन से बलिदान आदि करने में हिंसा करते हैं।
तथा-जन्म-मरण-बंध आदि से छुटकारा पाने के लिए, जैसे-मोक्ष की कामना से यज्ञ आदि करने में, वात आदि के रोगों का प्रतीकार करने के लिए तैल आदि तैयार करने में, जीवन के सुख का अर्थी स्वयं ही त्रसकाय के शस्त्र का समारंभ करता है, दूसरों से त्रसकाय के शस्त्र का समारंभ कराता है और त्रसकाय के शस्त्र का समारंभ करने वालों का अनुमोदन करता है । यह त्रसकाय का आरंभ उस आरंभ कर्ता के लिए अहितकर और अबोधिजनक होता है।
વાઘના સમાન વાઘ આદિનું કલેવર બનાવવામાં અને પૂજન માટે જેમકે-વસ્ત્ર, રત્ન આદિ પ્રાપ્તિ માટે. તથા દેવીની પૂજા કરવાના પ્રયજનથી બલિદાન આદિ કરવામાં डिस ४२ छे.
તથા–જન્મ, મરણ, બંધ આદિથી છુટવા માટે. જેમકે-મેલની કામનાથી યજ્ઞ આદિ કરવામાં, વાત આદિ રોગ પ્રતિકાર કરવા માટે (રાગની દવા કરવા માટે) જીવનના સુખના અર્થી સ્વયં–પિતેજ ત્રસકાયના શસ્ત્રને સમારંભ કરે છે. બીજા પાસે ત્રસકાયના શસ્ત્રને સમારંભ કરાવે છે. અને ત્રસકાયના શસ્ત્રને સમારંભ કરવાવાળાને અનુમોદન આપે છે. તે ત્રસકાયને આરંભ એ આરંભ કરનારને માટે અહિતકર્તા અને અબાધિ ઉત્પન્ન કરનાર છે. प्र. आ.-८४
શ્રી આચારાંગ સૂત્ર : ૧