________________
आचारचिन्तामणि-टीका अवतरणा कइ करणा स्थिरा पण्णत्ता ?, गोयमा सत्त करणा चरा, चत्तारि करणा थिरा पण्णत्ता ।" इत्यादि।
तत्र दिवाशब्देन तिथेः पूर्वाद्धभागः, रात्रिशब्देन तिथेत्तरार्द्धभागो गम्यते ।
एकादशसु करणेसु बवम् , बालवम् , कौलयम् , वणिजम् , एतानि चत्वारि शुभफलानि ।
विष्टिकरणस्य नामान्तरं भद्रा । इयं दीक्षादौ वर्जनीया । उक्तश्च
"यदि भद्राकृतं कार्य, प्रमादेनापि सिद्धयति । गया है। वहां कहा है ---
"हे भदन्त ! इन ग्यारह करणों में कितने करण चर और कितने करण स्थिर कहे गये हैं ?, हे गौतम ! सात करण चर और चार करण स्थिर कहे गये हैं।" इत्यादि ।
यहां दिन शब्द का अर्थ है-तिथिका पूर्वार्ध भाग और रात्रि शब्द का अर्थ हैतिथि का उत्तरार्ध भाग।
इन ग्यारह करणों में से बव, बालव, कौलव, और वणिज, ये चार करण शुभ फल दायक हैं।
विष्टि करण का दूसरा नाम भद्रा, है। दीक्षा आदि कार्यों में यह वर्जनीय है। कहा भी है - ३५थी रे छ, त्यो यु छ:
હે ભદંત ! આ અગ્યાર કરણેમાં કેટલા કરણ ચર અને કેટલા કરણે સ્થિર કહેવામાં આવ્યા છે ?, હે ગૌતમ! સાત કરણ ચર અને ચાર કરણ સ્થિર કહેવામાં આવ્યા છે” ઈત્યાદિ.
આ સ્થળે દિન શબ્દને અર્થ છે કે-તિથિને પૂર્વાર્ધ ભાગ, અને રાત્રી શબ્દને અર્થ છે કે-તિથિને ઉત્તરાર્ધ ભાગ.
એ અગિયાર કરણેમાંથી બવ, બાલવ, કૌલવ અને વણિજ, આ ચાર કરણ શુભફલદાયક છે.
વિષ્ટિકરણનું બીજું નામ ભદ્રા છે. દિક્ષા આદિ કાર્યોમાં તે ભદ્રા ત્યજવા योय छे. यु ५५ छ
શ્રી આચારાંગ સૂત્ર : ૧