________________
५९४
आचारागसूत्रे मूलस्कन्धादिषु तेषामसंख्येयानामपि जीवानां प्रत्येकनामकर्मोदयात् पृथक पृथगेव एकैकशरीरसद्भावेन प्रत्येकशरीरत्वं सिध्यति ।
यद्यपि वृक्षाणां मूलादिषु प्रत्येकमसंख्येया अपि जीवाः परस्परं विभिन्नशरीराः, तथापि प्रबलरागद्वेषोपचिततथारूपप्रत्येकनामकर्ममाहात्म्यादेव परस्परं समाश्लिष्टाः संमिश्रिता भवन्ति । यथा श्लेषणद्रव्येण मिश्रीकृत्य निर्मितायां खसखसगुटिकायां प्रत्येकभागे स्वस्वसत्तया खसखसवीजानि तिष्ठन्ति । यथा वा-गुडमिश्रितैस्तिलैः कृतायां तिलपपेटिकायां तिलाः स्वस्वरूपेण वर्तन्ते, तथैव प्रत्येकशरीरा असंख्येयजीवाः मूलकन्दादिषु प्रत्येकं तिष्ठन्ति । साधारण
समाधान-मूल और स्कन्ध आदि में उन असंख्यात जीवों के, प्रत्येकनामकम के उदय से अलग-अलग एक-एक शरीर हैं, अतः वे सब प्रत्येकशरीरी सिद्ध होते हैं।
यद्यपि वृक्षों के मूल आदि में असंख्यात जीव हैं और उन सब के शरीर भिन्न-भिन्न हैं, फिर भी तीन राग-द्वेष के कारण उपार्जित प्रत्येकनामकर्म के प्रभाव से ही वे सब आपस में मिले हुए-से रहते हैं। जैसे किसी चिपकनी चीज में मिलाकर बनाई हुई खसखस की गोली के प्रत्येक भाग में खसखस के बीज अपना अलग-अलग अस्तित्व बनाये रखते हैं, अथवा जैसे गुड मिले तिलों की बनाई हुई तिलपपडी में तिलों के दाने अपने अपने स्वरूप में विद्यमान रहते हैं, उसी प्रकार प्रत्येकशरीरी असंख्यात जीव मूल, कन्द आदि में रहते हैं । साधारणवनस्पति से इन में यह भेद है कि प्रत्येकशरीरी
સમાધાન-મૂલ અને સ્કંધ આદિમાં તે અસંખ્યાત ના પ્રત્યેકનામકર્મના ઉદયથી અલગ-અલગ એક–એક શરીર છે, તે પણ તીવ્ર રાગ-દ્વેષને કારણે ઉપાર્જિત–પ્રાપ્ત કરેલા પ્રત્યેકનામકર્મના પ્રભાવથી જ તે સર્વ આપસમાં–પરસ્પરમાં મળેલા રહે છે, જેમ કેઈ ચિપકની (ચીકણી ચોટી જાય તેવી) ચીજમાં મેળવીને બનાવેલી ખસખસની ગોળીના પ્રત્યેક ભાગમાં ખસખસનાં બીજ પિતાનું અલગ અલગ અસ્તિત્વ બનાવી રાખે છે. અથવા જેમ ગોળ મેળવેલી તલની તલપાપડીતલસાંકળીમાં તલના દાણા પિત–પિતાના સ્વરૂપમાં વિદ્યમાન રહે છે, તે પ્રમાણે પ્રત્યેક શરીરી અસંખ્યાત જીવ મૂલ, કંદ આદિમાં રહે છે. સાધારણ વનસ્પતિથી તેનામાં એ ભેદ છે કે પ્રત્યેકશરીરી
શ્રી આચારાંગ સૂત્ર : ૧