________________
५८८
आचारागसूत्रे कायोद्देशे प्रागभिहितानि, तेषां जीवलक्षणानां वनस्पतिकायेऽपि सद्भावाद् वनस्पतिः सचित्तोऽस्ति, मनुष्यवदिति निर्णीयते । ___अपिच--वनस्पतिः सचेतनः, बालाद्यवस्थासंदर्शनात्, अनुकूलप्रतिकूलाहारादिना पुष्टिकादिदर्शनात्, छेदनभेदनादिना म्लानतादिदर्शनाच मनुष्य-शरीरवत् ।
यथा मनुष्यशरीरमनुकूलेनाहारादिना पुष्यति, तत्प्रतिकूलेन तदभावेन च शुष्यति, एवं वनस्पतिरप्यनुकूलजलवातादिभिः पुष्यति; प्रतिकूलजलवातादिभिश्च शुष्यति । यथा वा छेदनादिना मनुष्यशरीरं हस्तादि म्लायति, तथा काय के उद्देश में पहले कहे गये हैं वे सब वनस्पतिकाय में भी पाये जाते हैं । इस कारण वनस्पति मनुष्य आदि के समान सचित्त है ।
तथा--वनस्पति सचेतन है, क्यों कि उस में बाल्यावस्था आदि देखी जाती हैं, अनुकूल आहार से पुष्टि और प्रतिकूल आहार से कृशता आदि दिखाई देती है, और छेदन-भेदन आदि करने से मुरझाना वगैरह देखा जाता है, जैसे मनुष्य का शरीर ।
तात्पर्य यह है कि जैसे मनुष्य का शरीर अनुकूल आहार आदि से पुष्ट होता है और प्रतिकूल आहार से या आहार के अभाव से सूख जाता है, उसी प्रकार वनस्पति भी अनुकूल जल-वायु आदि से पुष्ट होती है और प्रतिकूल जल-वायु आदि से सूख जाती है । अथवा जैसे छेदन-भेदन करने से मनुष्य का शरीर हाथ आदि मुरझा ઉદ્દેશમાં પહેલા કહ્યાં છે, તે સર્વ વનસ્પતિકાયમાં પણ જોવામાં આવે છે. આ કારણથી વનસ્પતિ મનુષ્ય આદિના સમાન સચિત્ત છે.
તથા–વનસ્પતિ સચેતન છે, કેમકે તેમાં બાલ્યાવસ્થા આદિ અવસ્થાએ જોવામાં આવે છે. અનુકૂલ આહારથી પુષ્ટિ અને પ્રતિકૂલ આહારથી કૃશતા-દુર્બલતા આદિ દેખાય છે, અને છેદન, ભેદન આદિ કરવાથી મુરઝાઈ જવું–કરમાઈ જવું સુસ્ત કે ખિન્ન થવાપણું વગેરે જોવામાં આવે છે. જેવી રીતે મનુષ્યનું શરીર.
તાત્પર્ય એ છે કે –જેમ મનુષ્યનું શરીર અનુકૂલ આહાર આદિથી પુષ્ટ થાય છે, અને પ્રતિકૂલ આહારથી અથવા તે આહારના અભાવથી સુકાઈ જાય છે તેવી રીતે વનસ્પતિ પણ અનુકૂલ જલ, વાયુ આદિથી પુષ્ટ થાય છે, અને પ્રતિકૂલ જલ વાયુ આદિથી સુકાઈ જાય છે. અથવા જેવી રીતે છેદન–ભેદન કરવાથી મનુષ્ય શરીરના હાથ–પગ આદિ કરમાઈ જાય છે. તે પ્રમાણે પાંદડા, ફલ, ફૂલ, આદિ વનસ્પતિ પણ છેદન-ભેદન
શ્રી આચારાંગ સૂત્ર : ૧