________________
-
आचारचिन्तामणि-टीका अध्य.१ ३.२ सू. ५ पृथिवीजीवसिद्धिः ४५७
॥टीका ॥ ‘से बेमि' इत्यादि । अथेति प्रतिवाक्यप्रारम्भद्योतनाय । ब्रवीमि पृथिवीकायस्य वेदनाविषये कथयामि । यथा-एकः कश्चित् अन्ध-जन्मान्धं आभिन्यात्, तथा एका अपरः कश्चित् अन्धमपि आछिन्द्यात् ।
अत्र अन्धमित्युपलक्षणं, बधिरमूकपगुमभृतीनाम् । यः खलु जन्मान्धो जन्मबधिरो जन्ममूको जन्मपङगुमंगापुत्रवत्करचरणाद्यवयवविभागरहितः पूर्वभवार्जिताशुभकर्मोंदयात् स्वहितमाप्त्यहितपरिहाराक्षमोऽतिदयनीयदशामुपगतः।
एवंविधजन्मान्धादिकं कश्चित् कठोरह्रदयो निर्दयतयाऽतिनिशितभल्लादिना भिनत्तिचेत्, सुतीक्ष्णपरशुकुठारादिना छिनत्ति चेत्तदाऽसौ स्वाङ्ग भेदनच्छेदनसमयेभेदक छेदकं न
टीकार्थ-'अथ' शब्द नया वाक्य आरंभ करने को प्रकट करता है-'कहता हूं' अर्थात् पृथिवीकाय की वेदना के विषय में कहता हूँ । जैसे-कोई पुरुष अंधे अर्थात् जन्म से अंधे को भेदे छेदे । यहाँ 'अंध' पद उपलक्षण है, उस से बहिरा, मूंगा, लंगडा, आदि भी ग्रहण कर लेना चाहिए।
जो जीव मृगालोढक की तरह जन्मान्ध है, जन्म से बहिरा है, जन्म से मूंगा है, जन्म से लंगडा है, हाथ-और आदि विभिन्न अवयवों का जिस के शरीर में भेद नहीं है, और जो पूर्वभव के अशुभ कर्मों के उदय से अपने हित की प्राप्ति तथा अहित के परिहार में असमर्थ है, अत्यन्त दयनीय दशा को प्राप्त है, इस प्रकार के जन्मान्ध वगैरह को कोई कठोर हृदयवाला पुरुष निर्दय हो कर आवेश के साथ, बहुत तीखे भाले वगैरह से भेदता है, अत्यन्त तीखे फरसी कुठार आदि से छेदता है,
ટીકાથ–પ્રથ” શબ્દ નવું વાક્ય આરંભ કરવાનું પ્રગટ કરે છે “કહું છું” અર્થાત્ પૃથ્વીકાયની વેદનાના વિષયમાં કહું છું–જેમ કેઈ મનુષ્ય અન્ય અર્થાત-જન્મથી અંધને (આંધળે છે તેને) ભેદે છેદે. અહિં “બંધ'પદ તે ઉપલક્ષણ છે, તેનાથી બહેરા મૂંગા, લંગડા આદિ પણ ગ્રહણ કરી લેવા જોઈએ.
જે જીવ મૃગલોઢાની માફક જન્માંધ છે. (જન્મથી આંધળે છે) જન્મથી; બહેરે છે. જન્મથી જ મૅગે છે જન્મથી લંગડે છે. હાથ-પગ આદિ વિભિન્ન અવયના જેના શરીરમાં ભેદ નથી, અને તે પૂર્વભવના અશુભ કર્મોના ઉદયથી પિતાના હિતની પ્રાપ્તિ તથા અહિતના પરિવારમાં અસમર્થ છે, અત્યન્ત દયાપાત્ર-દશાને પ્રાપ્ત છે, આ પ્રકારના જન્માંધ વગેરેને કઈ કઠોર હૃદયવાળા પુરૂષ નિર્દય થઈને આવેશની સાથે બહુજ તીક્ષણ ભાલા વગેરેથી ભેદે છે (ર્વિધે છે), અત્યન્ત તીખી ધારવાળી ફરસી, કુઠાર આદિથી प्र आ.-५८
શ્રી આચારાંગ સૂત્ર : ૧