________________
४४६
आचाराङ्गसूत्रे जीवः कस्मै प्रयोजनाय पृथिवीकार्य प्रति सावधव्यापारं करोती ?-त्याह'इमस्स चेवे'-त्यादि । अस्यैव विद्युल्लताविलासवत्क्षणभङ्गरस्य जीवितस्य जीवनस्वार्थ चिरमुखाथै, प्रासादसदनादिरचनाथै, गमनागमना-वस्थानो-पवेशन-पार्श्वपरिवर्तन-पुत्तलिकाप्रतिमादिकरणो-चारप्रस्रवणादिकरणो-पकरणादिग्रहणनिक्षेपणाऽऽलेपन-प्रहरण-भूषण-क्रय-विक्रय-कृषिकरण-भाण्डादिनिर्माणाद्यर्थमित्यर्थः । तथा परिवन्दन-मानन-पूजनाय, परिवन्दनं प्रशंसा, तदर्थ यथा *आश्चर्यगृहादि
जीव किस प्रयोजनके लिये पृथिवीकाय के विषय में सावध व्यापार करता है ? सो बतलाते हैं
विजली की चमक के समान इस क्षणविनश्वर जीवन के चिरकालीन सुख के उद्देश से महल, मकान आदि का निर्माण कराने के लिए, अथवा गमन, आगमन, अवस्थान (स्थित रहना), उपवेशन (बैठना ), पार्श्व-परिवर्तन (पसवाडा बदलना), पुतली बनाना, प्रतिमा बनाना, मल-मूत्र त्यागना, उपकरण आदि ग्रहण करना, रखना, लेपकरना, ग्रहण करना, सजाना, खरीदना, बेचना, खेती करना, तथा वर्तन आदि बनाना, इत्यादि कार्यों के लिए सावध व्यापार किया जाता है।
___ इस के अतिरिक्त परिवन्दन मानन और पूजन के लिए भी सावध व्यापार किया जाता है। परिबन्दन अर्थात् प्रशंसा के लिए, जैसे आश्चर्यगृह (आजायव घर)
જીવ કયા પ્રયોજન માટે પૃથ્વીકાયના વિષયમાં સાવદ્ય વ્યાપાર કરે છે ? તે બતાવે છે –
વિજલીના ચમકારાની સમાન આ ક્ષણભંગુર જીવનના ચિરકાલીન (લાંબા સમય સુધી) સુખના ઉદ્દેશથી, મહેલ મકાન આદિ બનાવવા માટે, અથવા ગમન, मागमन, भवस्थान, (स्थित २२) उपवेशन, (मेस) पाव-परिपत्तन, (५७iબદલવાં) પુતલી બનાવવી, પ્રતિમા બનાવવી, મલ-મૂત્ર ત્યાગ કરે; ઉપકરણ આદિનું अहए ४२j, राम, खे५ ४२वी, प्रडरय ४२j, सन्त, भरीवु, वे, ती કરવી તથા વાસણ બનાવવાં, ઈત્યાદિ કાર્યોને માટે સાવદ્ય વ્યાપાર કરવામાં આવે છે.
તે સિવાય પરિવંદન માન અને પૂજન માટે પણ સાવદ્ય વ્યાપાર કરવામાં આવે છે. પરિવન્દન અર્થાત્ પ્રશંસા માટે જેમ આશ્ચર્યગૃહ-(અજાયબ ઘર) આદિ બનાવવામાં
* आश्चर्यगृहम्-'म्युझियम' 'अजायबघर' इति भाषाप्रसिद्धम् ।
શ્રી આચારાંગ સૂત્ર: ૧