________________
४४०
___ आचारास्त्रे प्रलपन्तो द्रव्यलिङ्गिनः सन्ति तान् पृथक-पृथगभावेन पश्य ।।
(४) वधद्वारं, (५) शस्त्रद्वारं च । ___इमे खल्वनगाराभिमानिनो द्रव्यलिङ्गिनो मनागप्यनगारगुणेषु न प्रवर्तन्ते, नापि गृहस्थकृत्यं किञ्चित् परित्यजन्ति, इति दर्शयति--
यद्यस्माद् विरूपापैः विभिन्नरूपैर्नानाविधैः शस्त्रैः लोष्टपाषाणादिभिः स्वकायरूपैः, अग्न्यादिभिः परकायरूवै हलकुद्दालखनित्रादिभिस्तदुभयरूपैः पृथिवीकर्मसमारम्भेण पृथिव्याः कर्मसमारम्भः-पृथिवीकर्मसमारम्भः पृथिवीमाश्रित्य ज्ञानावरणीयाधष्टविधकर्मबन्धनिबन्धनसावधव्यापारः, तेन इमं= पृथिवीकायं विहिंसन्ति । पृथिवीकायहिंसायां प्रवृत्ताः खलु षड्जीवनिकायकरते हुए द्रव्यलिंगी हैं उन्हें पृथक् देखो।
(४) वध और (५) शस्त्रद्वार अपने आप को अनगार समझने वाले ये द्रव्यलिङ्गी साधु के गुणों में तनिकभी प्रवृत्त नहीं होते, और न गृहस्थों के किसी कार्य का त्याग करते हैं, यह बात बतलाते हैं
ये द्रव्यलिङ्गी लोग विभिन्न प्रकार के मिट्टी, पत्थर आदि स्वकाय-शस्त्रों से अग्नि आदि परकाय-शस्त्रों से, हल, कुदाल आदि खोदने के साघनरूप उभयकाय शस्त्रों से पृथिवीकर्मसमारम्भ करते हैं, अर्थात् पृथिवी के निमित्त से ज्ञानावरणीय आदि आठ प्रकार के कर्मबन्ध का कारण सावध व्यापार करते हैं, और उस से पृथिवीकाय को हिंसा करते हैं। पृथिवीकाय की हिंसा में प्रदत्त होने वाला पुरुष छहों जीवनिकायों
મિથ્યા પ્રલાપ કરનારા દ્રવ્યલિંગી છે. તેને જૂદા જૂદા ભાવથી જુઓ.
(४) १५ मन (५) शखबारપિતેજ પિતાને અણગાર–સાધુ સમજવાવાળા એ દ્રવ્યલિંગી, સાધુના ગુણેમાં જરા પણ પ્રવૃત્ત થતા નથી. અને ગૃહસ્થના કેઈ કાર્યને ત્યાગ કરતા નથી. એ વાત બતાવે છે –
એ દ્રવ્યલિંગી લેક જૂદા-જૂદા પ્રકારની માટી, પથ્થર આદિ સ્વાય શથી અગ્નિ આદિ પરકાય શસ્ત્રોથી હળ, કેદાળી આદિ દવાના સાધનરૂપ ઉભયકાય શસ્ત્રોથી પૃથ્વીકસમારંભ કરે છે. અર્થાત્ પૃથ્વીના નિમિત્તથી જ્ઞાનાવરણીય આદિ આઠ પ્રકારના કર્મબંધના કારણે સાવદ્ય વ્યાપાર કરે છે, અને તેથી પૃથ્વીકાયની હિંસા કરે છે. પૃથ્વીકાયની હિંસામાં પ્રવૃત્ત થવાવાળા પુરૂષ છજ્જવનિકાની હિંસા કરે છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૧