________________
आचारचिन्तामणि-टीका अध्य.१ ३.२ सू. १ विशिष्टज्ञानाभावकारणम् ४१९
तथा-अयमात्मा परिज्ञातकर्मतया सकलसावधक्रियानिवृत्तः सन् मुनिर्भवतीत्युपदिष्टम् , अथ यः पुनरपरिज्ञातकर्मा स खलु कीदृशो भवतीत्याकाङ्क्षायामाह-'अट्टे' इत्यादि।
अट्टे लोए परिजुण्णे दुस्संवोहे अविजाणए, अस्सि लोए पव्वहिए तत्थ तत्थ पुढो पास, आतुरा अस्सिं परितावेति ।।मू. १॥
छायाआतः लोकः परियूनः ( परिजीणः ) दुःसंबोधः अविज्ञानकः अस्मिन् लोके प्रव्यथिते तत्र तत्र पृथक् पश्य, आतुरा अस्मिन् परितापयन्ति ॥ मू. १॥
तथा यह कहा जा चुका है कि आत्मा कर्मों का स्वरूप समझ कर, और समस्त सावद्य व्यापारों से विरत हो कर मुनि हो जाता है, मगर जिसने कर्मों का स्वरूप नहीं समझा है, उस आत्मा की कैसी स्थिति होती है ? ऐसी जिज्ञासा होने पर कहते हैं'अट्टे' इत्यादि।
मूलार्थ-(कर्मबन्ध का स्वरूप न समझने वाला ) आर्त लोक परिजीर्ण है-असमर्थ है, बोध पाने मे अशक्त है, अज्ञान है, इस लोक में व्यथित है, पृथक्-पृथक् जीवों को देखो । वे आतुर-अज्ञानी-होकर जीवोंको परिताप पहुँचाते हैं ॥१॥
તથાએ પ્રમાણે કહી ચૂક્યા છીએ કે આત્મા કર્મોના સ્વરૂપને સમજીને અને સમસ્ત સાવદ્ય વ્યાપારથી વિરત (દર) થઈને મુનિ થઈ જાય છે, પણ જેઓ કર્મોના સ્વરૂપને સમજ્યા નથી તે આત્માની સ્થિતિ કેવી થાય છે? એવી જીજ્ઞાસા થવાથી ४९ छ:-'अट्टे' त्यादि
મૂલાથ–(કર્મબંધના સ્વરૂપને નહી સમજવાવાળા) આલેક પરિજીર્ણ છે. અસમર્થ છે. બોધ પામવામાં અશક્ત છે. અજ્ઞાન છે. આ લેકમાં દુઃખી છે. જાદા-જૂદા ઇને જુએ તે આતુર-અજ્ઞાની થઈને અને પરિતાપ પહોંચાડે છે. (૧)
શ્રી આચારાંગ સૂત્ર : ૧