________________
३६८
आचाराङ्गसूत्रे
(५) शरीरनामकर्मोदयाद् गृहीतेषु गृह्यमाणेषु वा तद्योग्यपुनलेष्वात्मप्रदेशस्थितेषु शरीराकारेण परिणामितेष्वपि जतुकाष्ठवत् परस्परमवियोगलक्षणं बन्धननाम । यदीदं न स्यात् ततो वालुकापुरुषवद् विघटितानि शरीराणि स्युः । बन्धननाम पश्चधा - औदारिकादिभेदात् ।
(६) काष्ठपिण्डमृत्पिण्डायः पिण्डवत् बद्धानामपि पुगलानां संघातविशेषजनकं संघातनाम । यदि संघातनामरूपः कर्मभेदो न स्यात्तर्हि पुरुषयोषिद्गवादिरूपनानाशरीरभेदो न स्यात् । संघातविशेषजनकाऽन्यकर्मविशेषाभावात् ।
[५] शरीरनामकर्म के उदय से ग्रहण किये हुए या ग्रहण किये जाते हुए आत्मप्रदेशों में स्थित और शरीर के आकार परिणत किये हुए शरीर के योग्य पुद्गलों में लाख और लकडी के समान परस्पर अवियोग होना बन्धननामकर्म है, अगर बन्धननामकर्म न होता तो वाल से बनाये हुए पुरुष के समान बिखर जाता। औदारिक आदि के भेद से बन्धन के भी पांच भेद हैं ।
[६] काष्ठपिंड, मृत्तिकापिंड या लोह के पिंड के विशेष प्रकार का संघात ( घनिष्ठता ) उत्पन्न करने वाला कर्म है, और संघातनामकर्म न होता तो पुरुष स्त्री गो आदिरूप भेद शरीर में न होता, क्यों कि संघात विशेष उत्पन्न करने वाला अन्य कर्म ही नहीं है । कार्य, कारण जैसा
समान बद्ध पुद्गलों में भी एक संघातनामकर्म कहलाता
(૫) શરીરનામકર્મના ઉદયથી ગ્રહણ કરેલા અથવા ગ્રહણ કરવામાં આવતા આત્મપ્રદેશમાં સ્થિત અને શરીરના આકારે પરિણત કરેલા શરીરના ચાગ્ય પુદ્ગલામાં લાખ અને લાકડીના સમાન અવિચાગ હાવું તે બંધનનામકમ છે. અથવા ખંધનનામ કર્મ ન હેાત તેા રતીથી બનાવેલા પુરૂષની સમાન વિખેરાઈ જાત, ઔદારિક આદિના ભેદથી બંધનના પણ પાંચ ભેદ છે.
(૬) કાપિંડ, સ્મૃતિકાર્ષિક, અથવા લેાઢાના પિંડ સમાન મૃદ્ધ પુદ્ગલામાં પણ એક વિશેષ પ્રકારના સંધાત (ઘનિષ્ઠતા) ઉત્પન્ન કરવાવાળા કમ તે સંઘાત– નામક કહેવાય છે અથવા સઘાતનામકમ ન હેાય તે પુરૂષ, સ્ત્રી, ગાય આદિ રૂપભેદ શરીરમાં હાય નહિ. કારણકે સંઘાતવિશષ ઉત્પન્ન કરવાવાળા અન્ય કર્માંજ નથી.
શ્રી આચારાંગ સૂત્ર ઃ ૧