________________
आचारचिन्तामणि-टीका अध्य.१ ३.१ सू.५ कर्मवादिप्र०
३६१ पत्याख्यानावरणीयवत् = अप्रत्याख्यानावरणीयम् । यद्वा-अल्पार्थों नज् , अल्पं प्रत्याख्यानम् अप्रत्याख्यानम् , तस्यावरणीयमिति । अल्पं देशविरतिरूपं प्रत्याख्यानं समावृणोति कषायचतुष्टयम् , तस्मादप्रत्याख्यानावरणीयमित्युच्यते । यः कषायः स्वल्पं देशविरतिरूपमाणोति स सर्वविरतिरूपं प्रत्याख्यानमावृणो. त्येवेति नात्र चित्रम् । यत्कर्मोदयादाविर्भूताः कषायाः केवलं विरतिमात्रमावृण्वन्ति ते त्वप्रत्याख्यानावरणीयाः कषायाः।
एवं प्रत्याख्यानावरणीयकषायाः क्रोधादयश्चत्वारः। अत्र प्रत्याख्यानशब्देन सर्वपिरतिपरिग्रहः । ये पुनः कषायाः सर्वविरतिमेव प्रतिबध्नन्ति, न तु देशविरतिं ते प्रत्याख्यानावरणीया इति ।
कहलाता है। अथवा 'नत्र' अल्प-अर्थ में है, अर्थात् अल्प प्रत्याख्यान अप्रत्याख्यान कहलाता है, उसका आवरणीय अप्रत्याख्यानावरणीय है। यह कषायचतुष्टय अल्प अर्थात् देशविरतिरूप प्रत्याख्यान को आवृत करता है, इस कारण यह अप्रत्याख्यानावरणीय कहलाता है । जो कषाय स्वल्प देशविरति को भी नहीं होने देता वह सर्वविरति को न होने दे, इस में आश्चर्य ही क्या है ? । जिस कर्म के उदय से आविभूर्त कषाय केवल विरतिमात्र को रोकते हैं, वे अप्रत्याख्यानावरणीय कहलाते हैं।
__इसी प्रकार क्रोध आदि चार प्रत्याख्यानावरणीय हैं। यहा प्रत्याख्यान शब्द से सर्वविरति का ग्रहण किया गया है । जो कषाय, सिर्फ सर्वविरति का ही घात करते हैं, देशविरति का नहीं वे प्रत्याख्यानावरणीय कहलाते हैं ।
અલ્પ પ્રત્યાખ્યાન અપ્રત્યાખ્યાન કહેવાય છે. તેનું આવરણીય અપ્રત્યાખ્યાનાવરણીય છે. આ કષાયચતુષ્ટય અ૫ અર્થાત દેશવિરતિરૂપ પ્રત્યાખ્યાનને આવૃત કરે છે (ઢાંકી દે છે). એ કારણથી એ અપ્રત્યાખ્યાનાવરણીય કહેવાય છે. જે કષાય સ્વ૫ દેશવિરતિને પણ થવા દેતા નથી. તે સર્વવિરતિને નહિ થવાદે. એમાં આશ્ચર્યજ શું છે? જે કર્મના ઉદયથી આવિર્ભીત (ઉત્પન્ન થયેલા) કષાય કેવલ વિરતિમાત્રને રેકે છે, તે અપ્રત્યાખ્યાનાવરણીય કહેવાય છે.
આ પ્રમાણે ક્રોધ આદિ ચાર પ્રત્યાખ્યાનાવરણીય છે, અહિં પ્રત્યાખ્યાન શબ્દથી સર્વવિરતિનું ગ્રહણ કર્યું છે. જે કષાય, માત્ર સર્વવિરતિને ઘાત કરે છે, દેશવિરતિને નહી, તે પ્રત્યાખ્યાનાવરણીય કહેવાય છે.
प्र आ.-४६
શ્રી આચારાંગ સૂત્ર : ૧