________________
३२३
आचारचिन्तामणि-टीकाअध्य.१ उ.१ सू.५ कर्मवादिप्र० वीर्यगुणपरिणामात्मिका शुभाशुभक्रिया भवति । इयं क्रिया चात्मनः प्रदेशानां परिस्पन्दः, कम्पनं, व्यापारो, योग इति चोच्यते । इयमेव मनोवाक्काययोग इति च कथ्यते । इयमात्मनो ज्ञानावरणाद्यष्टकमसम्बन्धरूपे बन्धे हेतुश्च । ___आत्मनः शुभाशुभक्रियायां सत्यामात्मसंलग्नानादिकार्मणशरीरेणात्माऽनन्तानन्तप्रदेशिस्कन्धरूपांश्चतुःस्पर्शान् कर्मयोग्यपुद्गलानादाय कामणशरीरतया परिणमयति । आत्मसंलग्नं यदनादि कार्मणशरीरं, तद्धि आत्मैक्यात् कर्मयोग्यपुद्गलानां ग्रहणे स्वाधीनकरणे स्वस्मिन्नेकत्वपरिणामकरणे च समर्थ भवति । अनादिकार्मणशरीरसम्बन्धादेव संसारी जीवो मूर्तोऽस्ति । मूर्तत्वादेव च तस्य पौगलिककर्मसम्बन्धो भवति । वीर्यगुण के परिणमनरूप शुभा-शुभ क्रिया होती है । इस क्रिया को आत्मा के प्रदेशों का परिस्पन्दन, कम्पन, व्यापार या योग कहते हैं। यही मन, वचन और काय का योग कहलाता है । यही क्रिया ज्ञानावरण आदि आठ कर्मों के बन्ध का कारण है ।
आत्मा की जब शुभ या अशुभ क्रिया होती है तो आत्मा के साथ पहले से बंधे हुए कार्मणशरीर के द्वारा आत्मा, अनन्तानन्तप्रदेशी-स्कन्धरूप; चौस्पर्शी कर्मयोग्य पुद्गलों को ग्रहण कर के कार्मणशरीर के रूप में परिणत करता है। आत्मा से सम्बद्ध अनादिकालीन कार्मणशरीर आत्मा के साथ एकमेक होने के कारण कर्मयोग्य पुद्गलों को ग्रहण करने में, अपने अधीन करने में और अपने साथ एकमेक करलेने में समर्थ होता है । अनादिकालीन कार्मणशरीर के सम्बन्ध से ही संसारी जीव मूर्त है, और मूर्त होने के कारण ही उसका पौद्गलिक कर्मों के साथ सम्बन्ध होता है।
વીર્યગુણના પરિણમનરૂપ શુભાશુભ કિયા થાય છે. તે કિયાને આત્માના પ્રદેશનું પરિસ્પન્દન, કમ્પન, વ્યાપાર અથવા રોગ કહે છે. આજ મન વચન અને કાયાને ચિગ કહેવાય છે. આ ક્રિયા જ્ઞાનાવરણ આદિ આઠ કર્મોના બંધનું કારણ છે.
આત્માની જ્યારે શુભ અથવા અશુભ કિયા થાય છે તે આત્માની સાથે પહેલાથી બાંધેલા કામણશરીર દ્વારા આત્મા અનંતાનન્તપ્રદેશી–સ્કંધરૂપ, ચૌસ્પશી કમગ્ય પુદ્ગલેને ગ્રહણ કરીને કાર્મણશરીરના રૂપમાં પરિણત કરે છે. આત્માથી સંબદ્ધ અનાદિકાલીન કાર્મણશરીર આત્માની સાથે એકમેક હેવાના કારણે કર્મયોગ્ય પુદગલેને ગ્રહણ કરવામાં, પિતાના આધીન કરવામાં અને પોતાની સાથે એકમેક કરી લેવામાં સમર્થ થાય છે. અનાદિકાલીન કાણુશરીરના સંબંધથી જ સંસારી જીવ મૂર્ત હોવાના કારણે જ તેને પીગલિક કર્મોની સાથે સમ્બન્ધ થાય છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૧