________________
आचारचिन्तामणि -टीका अध्य. १ उ. १.५ कर्मवादिप्र०
३१९
अथ सर्वप्रमातृणां यदप्रत्यक्षं तन्नास्तीत्यपि न संभवति । यतः सर्वमतीन्द्रियं वस्तु सर्वप्रमातॄणां प्रत्यक्षं न भवति, तादृशज्ञानशक्तेरभावात् । अस्माभिस्तु समस्त भावावभासनभास्करः सर्वज्ञः स्वीक्रियते ।
विचाराऽक्षमस्वमपि न युक्तं कर्कश ( दुर्धर्ष ) तर्कैस्तर्यमाणस्य कर्मणः
9
सद्भावसंभवात् । साधकाभावादपि
नादृष्टाभावः,
पूर्वोक्तागमानुमानयोस्तत्साधकयोः सत्त्वात् । यथा च - शुभः पुण्यस्य, अशुभः पापस्येत्यागमः । शुभयोगः पुण्यस्य, अशुभयोगः पापस्य कारणमित्यर्थः ।
अगर कहा जाय कि एक-दो के अप्रत्यक्ष होने से किसीका अभाव नहीं होता वरन् जो वस्तु सभी के अप्रत्यक्ष है, उसका अभाव होता है । यह कथन भी ठीक नहीं है, क्यों कि सब अतीन्द्रिय वस्तुएँ सब प्रमाताओं के प्रत्यक्ष नहीं होती, इसका कारण विशिष्ट ज्ञानशक्ति का अभाव है । मगर हम लोग तो समस्त पदार्थों को प्रकाशित करने में सूर्य के समान सर्वज्ञ स्वीकार करते हैं ।
अदृष्ट, विचार को सहन नहीं करता अर्थात् विचारने के योग्य नही है, यह कथन भी युक्त नहीं, कठोर तर्कों द्वारा विचार करने से कर्म का अस्तित्व सिद्ध हो ही जाता है ।
साधक प्रमाणों का अभाव होने से कर्म का अभाव बतलाना भी ठीक नहीं, क्यों कि पूर्वोक्त आगम और अनुमान प्रमाण उसका सद्भाव सिद्ध करते हैं । आगमप्रमाण है । अर्थात् शुभयोग पुण्य का
6
शुभः पुण्यस्य अशुभः पापस्य ' यह
और अशुभ योग पाप का कारण होता है ।
અથવા કહેશે કે એક-એના અપ્રત્યક્ષ હાવાથી કેાઈ ના અભાવ થતા નથી. પરન્તુ જે વસ્તુ સને અપ્રત્યક્ષ છે તેનો અભાવ હાય છે. એમ કહેવું તે પણ ઠીક નથી, કારણ કે સ અતીન્દ્રિય વસ્તુ પ્રમાતાઓને પ્રત્યક્ષ થતી નથી. તેનું કારણુ વિશિષ્ટ જ્ઞાનશક્તિના અભાવ છે. અથવા અમે તા સમસ્ત પદાર્થાને પ્રકાશિત કરવામાં સૂર્યના સમાન સજ્ઞના સ્વીકાર કરીએ છીએ.
અદૃષ્ટ, વિચારને સહન કરતા નથી અર્થાત્ વિચારવા ચેાગ્ય નથી, એમ કહેવું તે પણ યુક્ત નથી, કઠિન તર્કો દ્વારા વિચાર કરવાથી કર્મીનું અસ્તિત્વ સિદ્ધ થઈ
४ लय छे.
સાધક પ્રમાણેાના અભાવ હાવાથી કર્મોના અભાવ અતાવવા તે પણ ઠીક નથી; કારણ કે પૂર્વોક્ત આગમ અને અનુમાન પ્રમાણુ તેને સદ્ભાવ (અસ્તિત્વ-હોવાપણું) सिद्ध अरे छे. शुभः पुण्यस्य अशुभः पापस्य मे भागभप्राणु छे, अर्थात् शुल योग પુણ્યનું અશુભ ચૈાગ પાપનું કારણ હોય છે.
શ્રી આચારાંગ સૂત્ર ઃ ૧