________________
२९६
आचाराङ्गसूत्रे
"
पर्याप्तापर्याप्तभेदाद् द्वैविध्ये षोडश (१६) भेदाः । वनस्पतिकायस्य सूक्ष्मसाधारण प्रत्येकभेदात् त्रैविध्यम् त्रिविधस्य वनस्पतिकायस्य पर्याप्तापर्याप्तभेदेन प्रत्येकं द्वैविध्येतस्य षड् भेदाः, इत्थं (२२) द्वाविंशतिर्भेदाः स्थावरपञ्चकस्यैकेन्द्रियजीवस्य भवन्ति ।
द्वीन्द्रिय-त्रीन्द्रिय- चतुरिन्द्रियाणां पर्याप्तापर्याप्तभेदेन प्रत्येकं द्वैविध्ये षड् भेदाः । सर्वसंकलनयाऽष्टाविंशति (२८) भेदाः ।
तिर्यक्पञ्चेन्द्रियाः- जलचर-स्थलचर- खेचरो - रः परिसर्पभुजपरिसर्प- मेदात्पञ्चविधाः । तेषां पञ्चानां संस्यसंज्ञिभेदेन द्वैविध्ये दश भेदाः । तेषां पर्याप्ताविंशति ( २० ) र्भेदाः विंशति ( २० )र्भेदाः ।
।
पूर्वोक्ताष्टाविंशतिसंकलनतोऽष्टचत्वारिंशद्
पर्याप्तभेदेन (४८) भेदास्तिरश्चाम् ।
इन आठों के पर्याप्त और अपर्याप्त के भेद से सोलह भेद होते हैं । वनस्पतिकाय - सूक्ष्म, साधारण और प्रत्येक के भेद से तीन प्रकार का है । इन तीनों के पर्याप्त और अपर्याप्त भेद करने से छह भेद हुए । इस प्रकार पांच एकेन्द्रिय स्थावर जीवों के बाईस (२२) भेद हैं ।
द्वीन्द्रिय, त्रीन्द्रिय और चतुरिन्द्रिय के पर्याप्त अपर्याप्त भेद से छह भेद । सबको जो देने पर अट्ठाईस (२८) भेद हुए ।
तिर्यञ्च पञ्चेन्द्रिय - जलचर, स्थलचर, खेचर, उरः परिसर्प और भुजपरिसर्प के भेद से पांच प्रकार के हैं। पांचों के संज्ञी, असंज्ञी के भेद से बुश हुए, इन के पर्याप्त, अपर्याप्त भेद करने से वीस (२०) भेद हुए । इन वीस में पूर्वोक्त अट्ठाईस और मिलाने से तिर्यश्वों के अड़तालीस (४८) भेद होते हैं ।
તે આઠના પર્યાપ્ત અને અપર્યાપ્તના ભેદથી સેાળ ભેદ થાય છે. વનસ્પતિકાય સૂક્ષ્મ, સાધારણુ અને પ્રત્યેકના ભેદથી ત્રણ પ્રકારના છે. એ ત્રણેના પર્યાપ્ત અને અપર્યાપ્ત ભેદ કરવાથી છ ભેદ થયા. આ પ્રમાણે પાંચ એકેન્દ્રિય સ્થાવર જીવાના ખાવીસ ભેદ છે.
એઇન્દ્રિય, ત્રણ–ઇન્દ્રિય અને ચૌઇન્દ્રિયના પર્યાપ્ત અપર્યાપ્તના ભેદથી છ ભેદ થયા તે સર્વને એક કરવાથી અઠાવીસ (૨૮) ભેદ થયા.
તિય ચ ૫'ચેન્દ્રિય-જલચર, સ્થલચર, ખેચર, ઉર:પરિસર્પ અને જપરિસપના ભેદથી પાંચ પ્રકારના છે. તે પાંચના સ'ની અને અસસીના ભેદથી દસ થયા, તેના પર્યાપ્ત અને અપર્યાપ્ત ભેદ કરવાથી વીશ (૨૦) ભેદ થયા, તે વીસમાં પૂર્વોક્ત અઠાવીસ મેળવવાથી તિય ચાના અડતાલીસ (૪૮) ભેદ થાય છે.
શ્રી આચારાંગ સૂત્ર ઃ ૧