SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ आचारचिन्तामणि-टीका अध्य.१ उ.१ सू.५ लोकवादिप्र० इमौ तेजस्काय-वायुकायौ गतिस्वभावतया असावपि निगद्यते । ___ (५) वनस्पतिकायभेदाःवनस्पतिकायोऽनेकविधः-शैवाल - पनक - हरिद्रा - sऽद्रक-मूलका - लूकसूरण-पलाण्डु-लशुन-कन्दादिभेदात् । इमे वनस्पतिकायाः साधारणा उच्यन्ते । वृक्षगुच्छगुल्मलतादयः प्रत्येकशरीरा उच्यन्ते । साधारणवनस्पतिकायस्थेकस्मिन् इनके भेद-प्रभेद पूर्ववत्' आगम से जानने चाहिए । तेजस्काय और वायुकाय गतिशील होने के कारण त्रस भी कहे जाते हैं। (५) वनस्पतिकाय के मेद वनस्पतिकाय अनेक प्रकार का है। जैसे-शैवाल, पनक, हरिद्रा, (हल्दी), आर्द्रक (अदरख ) मूलक, अलक ( आलू ), सूरण, प्याज, लहसुन, और कन्द आदि । ये वनस्पतिया साधारण कहलाती हैं। तथा वृक्ष, गुच्छ, गुल्म, लता आदि प्रत्येकशरीर कहलाती हैं। साधारण वनस्पतिकाय के एक शरीर में अनन्त जीव होते हैं। इनका તેના ભેદ-પ્રભેદ પૂર્વ પ્રમાણે આગમથી સમજી લેવા જોઈએ. તેજસ્કાય અને વાયુકાય ગતિશીલ હોવાના કારણે ત્રસ પણ કહેવામાં આવે છે. (५) वनस्पतियना लेवनस्पति य भने प्रारे छ, भ-शेवास, ५४, RAI, भा, भूत, આલ, સૂરણ, ડુંગળી, લસણ અને કન્દ આદિ. આ વનસ્પતિઓ સાધારણ કહેવાય છે, (જેમાં અનંત જીવે હોય તેને સાધારણ કહે છે) તથા વૃક્ષ, (ભગવતી સૂત્રમાં વૃક્ષના ત્રણ ભેદ પાડેલ છે. (૧) શૃંગબેર (આદુ)ની પેઠે અનંત જીવાળાં ઝાડે, (२) Hinानी भा३४ मध्य Glni ni, (3) अने ताs-तमास वगेरे प्रमाणे સંખ્યાત જવાળાં ઝાડે). ગુચ્છ, ગુલ્મ (નવમાલિકા જાઈ વગેરે) લતા આદિ પ્રત્યેક શરીર કહેવાય છે. સાધારણ વનસ્પતિ કાયના એક શરીરમાં અનન્ત જીવ હોય છે. તેનું સ્થાન ઘને દધિ આદિ છે. સૂમ વનસ્પતિકાય સર્વ લેકવ્યાપી છે, શ્રી આચારાંગ સૂત્ર : ૧
SR No.006301
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages781
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy