________________
आचारचिन्तामणि-टीका अध्य. १ उ.१ सू.५. आत्मवादिप्र० २५९ सर्वव्यापित्वं, तत् कादाचित्कमिति न तेन व्यभिचारः।।
आत्मा श्यामाकतण्डुलमात्रो न भवति, अङ्गष्ठपर्वमात्रो वा न भवति, तावन्मात्रस्योपात्तशरीरव्यापित्वात् , तिले तैलवत् त्वकपर्यन्तशरीरव्यापित्वेन चोपलभ्यमानगुणत्वात् , तस्मादुपात्तशरोरे त्वकपर्यन्तशरीरव्यापीति सिद्धम् ।
___(१०) अमूर्तत्वनिरूपणम्आत्मा अमूर्तः, इन्द्रियैरग्राह्यत्वात् , खड्गादिभिरच्छेद्यत्वात् , शूलादिभिरभेद्यत्यात् , रूपरहितत्वात् , अनाद्यमूर्तपरिणामत्वात् , नित्यत्वात् । कादाचित्क ( कभी-कभी होनेवाला) है, उस से व्यभिचार नही आता ।
____ आत्मा श्यामाक धान्यकण बराबर नहीं है, न अंगूठे के पर्व (पोर) के बराबर ही है, इतना सा आत्मा एक साथ समस्त शरीर में व्यापक नहीं हो सकता, मगर आत्मा के गुण तो संपूर्ण शरीर में उपलब्ध होते हैं, जैसे तिलों में तेल सर्वत्र पाया जाता है, अत एव सिद्ध हुआ कि आत्मा प्राप्त शरीर में त्वचापर्यन्तव्यापी है।
(१०) आत्मा का अमूर्तत्वआत्मा अमूर्त है, क्यों कि वह इन्द्रियों के द्वारा ग्रहण नहीं किया जाता, वह खड्ग आदि से छेदा नहीं जा सकता, शूल आदि से भेदा नहीं जा सकता, वह अरूपी है, अनादि काल से अमूर्त परिणामवाला है और वह नित्य है । (४ायित थापाणु) छे, तेमा व्यलिया२ मावत नथी.
આત્મા શ્યામાક ધાન્યના કણ બરાબર નથી; તેમજ અંગૂઠાના પર્વ (પિર) બરાબર પણ નથી. એટલે આત્મા એક સાથે સમસ્ત શરીરમાં વ્યાપક થઈ શકતો નથી, પરંતુ આત્માના ગુણ તે સંપૂર્ણ શરીરમાં ઉપલબ્ધ થાય છે, જેમ તલમાં તેલ સર્વત્ર હોય છે. એ કારણથી એ સિદ્ધ થયું કે આત્મા આ પ્રાપ્ત શરીરમાં ત્વચા–ચામડી સુધી વ્યાપી રહેલ છે.
(१०) मानु अभूतत्व આત્મા અમૂર્ત છે. કારણ કે તે ઈન્દ્રિ દ્વારા ગ્રહણ કરી શકાતું નથી, ખડગ (તલવાર) આદિથી છેદી શકાતું નથી, ફૂલ આદિથી ભેદી શકાતું નથી, અરૂપી છે, અનાદિ કાલથી અમૂર્ત પરિણામવાળો છે. અને તે નિત્ય છે
શ્રી આચારાંગ સૂત્ર : ૧