________________
आचारचिन्तामणि-टीका अध्य. १ उ.१ मू.५ आत्मसिद्धिः २२५ पुद्गलसंघातोपगूढत्वात् , सशरीरत्वाच्च कथंचिन्मूर्तत्वादिधर्मयुक्त एवास्तीति ।
(७) यद्वा-'जीव' इति पदं सार्थकं, व्युत्पत्तिमत्त्वे सति असमासपदत्वाद् एकपदत्वाद् घटादिपदवत् । घटादिपदं व्युत्पत्तिमत् असमासपदमेकपदं लोके दृष्टम् , तथा च जीवपदं, तस्मात् सार्थकम् । यत्तु सार्थकं नास्ति तद् व्युत्पत्तिमत् असमासपदमेकपदं च नास्ति, यथा-खरविषाणादिकं, डित्थादिकं च पदम् । जीवपदं च न तथा, तस्मात् सार्थकम् ।
यद् व्युत्पत्तिमन्न भवति तदेकपदमपि सद् न सार्थकम् , यथा डित्यादिपदम् , इति हेतोरनैकान्तिकस्वापत्तिस्तद्वारणाय व्युत्पत्तिमत्त्वविशेषणमुपात्तम् । हुए हैं, इस लिए कोई दोष नहीं आता । संसारी आत्मा आठ कर्मों के समूह से युक्त होने के कारण तथा सशरीर होने के कारण मूर्तत्व आदि धर्मों से युक्त ही है।
(७) अथवा-'जीव' पद का वाच्य अवश्य है, क्यों कि यह पद व्युत्पत्ति बाला होते हुए समासरहित है, एक पद है, घट आदि पदों के समान । घट वगैरह पद व्युत्पक्तिवाले, असमासपद, एक पद लोक में देखे जाते हैं अतः उनके वाच्य भी अवश्य हैं। 'जीव' पद भी ऐसा ही है, अतः वह भी सार्थक है । जो पद सार्थक नहीं होता वह व्युत्पत्तिवाला असमासपद, एक पद भी नहीं होता, जैसे-'स्वरविषाण' पद, अथवा 'डित्थ' पद, जीव पद ऐसा नहीं है, अतः वह सार्थक है।
जो व्युत्पत्ति वाला नहीं होता वह एक पद होते हुए भी सार्थक नहीं होता, जैसे 'डित्थ' आदि पद । इस हेतु में अनैकान्तिकता निवारण करने के लिए व्युत्पत्ति છીએ, એટલા માટે કઈ દેષ આવતું નથી, સંસારી આત્મા આઠ કર્મોના સમૂહથી યુક્ત હોવાના કારણે તથા સશરીર હોવાના કારણે મૂત્વ આદિ ધર્મોથી યુકત જ છે
(૭) અથવા “જીવ પદને વાચ્ય અવશ્ય છે, કારણ કે આ પદ વ્યુત્પત્તિવાળું હોવા છતાંય સમાસરહિત છે, એક પદ છે, ઘટ આદિ પદોના સમાન. “ઘટ એ વ્યુત્પત્તિવાળું અસમાસ પદ એક પદ લેકમાં જોવામાં આવે છે, તે કારણથી તેનું વાઓ પણ અવશ્ય છે. “જીવ પદે, પણ એવું જ છે, તેથી તે પણ સાર્થક છે. જે પદ સાર્થક નથી થતું તે વ્યુત્પતિવાળા અસમાસ પદ એક પદ પણ થતું નથી.
भडे भविषाए (गधेडान शी) ५४, मथवा ' ५६. ०१-५४ मे नथी. તેથી તે સાર્થક છે. - જે વ્યુત્પતિવાળું થતું નથી તે એક પદ હોવા છતાંય પણ સાર્થક નથી થતું, જેમ “ડિસ્થ” આદિ પદ.
આ હેતુમાં અનૈકાન્તિકતા નિવારણ કરવા માટે, “વ્યુત્પત્તિવાળું' વિશેષણ प्र आ-२९
શ્રી આચારાંગ સૂત્ર : ૧