________________
-
आचारचिन्तामणि-टीका अध्य.१ उ.१ म्.५ आत्मसिद्धिः
२१९ तस्माद् ज्ञानादिगुणानामनुरूपो यो रूपरहितोऽचाक्षुषश्च गुणी स देहाद भिन्न आत्माऽस्तीति विज्ञेयः।
न च ज्ञानादयो गुणा न देहसम्बन्धिन इत्यनुमानं प्रत्यक्षबाधितम् , ज्ञानादिगुणानां देह एव प्रत्यक्षेण ज्ञानसद्भावादिति वाच्यम् , अस्य प्रत्यक्षस्यानुमानवाधितत्वात् । शरीरेन्द्रियभिन्नं ज्ञानादिगुणवत्त्वमनुमानेन सिध्यति । तथाहि-शरीरेन्द्रियभिन्नो ज्ञानादिगुणवान् , तदुपरमेऽपि तदुपलब्धार्थानुस्मरणात् । यो हि यदुपरमेऽपि यदुपलब्धमर्थमनुस्मरति, स तस्मादन्यो दृष्टः, यथा-पञ्चवातायनोपलब्धार्थानुस्मर्ता देवदत्तः, इत्यादि । केनचित् कारणेन दृष्टिशक्तिविधातेऽपि पूर्वदृष्टपदार्थानुस्मरणं भवतीत्यतो देहेन्द्रियादिभिन्न आत्मा गुणी सिध्यति ।
ज्ञानादि गुण देहसम्बन्धी नहीं हैं, यह अनुमान, प्रत्यक्ष से बाधित है, क्यों कि-प्रत्यक्षप्रमाण से वे देह में ही प्रतीत होते हैं, यह कथन ठीक नहीं है, क्यों कि यह प्रत्यक्ष ही अनुमान से बाधित है । अनुमान से यह सिद्ध है कि-ज्ञान आदि गुणों का आधार शरीर और इन्द्रियों से कोई भिन्न पदार्थ (आत्मा) ही है । अनुमान इस प्रकार है-ज्ञानादि गुणों का आधार शरीर और इन्द्रियों से भिन्न है, क्यों कि उनके नष्ट हो जाने पर भी उनके द्वारा जाने हुए पदार्थ का स्मरण होता है। जिसके नष्ट हो जाने पर भी, जिसके द्वारा जाने हुए पदार्थ का जो स्मरण करता है वह उस से भिन्न होता है। जैसे-पांच खिडकियों द्वारा जाने हुए पदार्थों को स्मरण करने वाला देवदत्त है, उसको किसी कारण से देखने की शक्ति नष्ट हो जाने पर भी पहले देखे हुए पदार्थ का स्मरण होता है। इस से भलीभाँति सिद्ध है कि-देह और इन्द्रिय आदि से भिन्न आत्मा ही गुणी है।
જ્ઞાનાદિ ગુણ દેહસંબંધી નથી, કારણ કે તે અનુમાન પ્રત્યક્ષથી બાધિત છે, કેમકે પ્રત્યક્ષ પ્રમાણથી તે દેહમાં જ પ્રતીત થાય છે, તે કથન ઠીક નથી. કેમકે તે પ્રત્યક્ષ અનુમાનથી બાધિત છે. અનુમાનથી એ સિદ્ધ છે કે જ્ઞાન આદિ ગુણોને આધાર શરીર અને ઈન્દ્રિયોથી કઈ ભિન્ન પદાર્થ (આત્મા) જ છે. અનુમાન આ પ્રમાણે છે-જ્ઞાનાદિ ગુણોને આધાર શરીર અને ઇન્દ્રિથી ભિન્ન છે, કેમકે તેના નષ્ટ થવા છતાંય તેના દ્વારા જાણેલા પદાર્થનું સ્મરણ હોય છે. જેના નષ્ટ થયા પછી પણ, જેના દ્વારા જાણેલે પદાર્થ તેનું જે સ્મરણ કરે છે તે તેનાથી ભિન્ન હોય છે. જેમ પાંચ ખડકીઓ દ્વારા જેવા વાળા પદાર્થોનું સ્મરણ કરવા વાળા દેવદત્ત છે. તેને કેઈ કારણથી દેખવાની શક્તિ નષ્ટ થઈ જવા છતાંય પ્રથમ દેખેલા પદાર્થોનું
શ્રી આચારાંગ સૂત્ર : ૧