________________
आचारचिन्तामणि-टीका अध्य.१ उ.१ सू.४. संज्ञा साक्षात्कारेण सम्बोध्य कथनम् , तीर्थङ्करप्रवचनरूप आगमो वा, तेन । परव्याकरणोदाहरणं यथा-साक्षात् भगवतो देशनया मेघकुमारादयो जातिस्मरणं प्राप्तवन्तः।
तथा अन्येषामन्तिके वा श्रुत्वेति, अन्येषां समीपे, श्रुत्वा स्वगत्यागत्यादिबोधकतद्वचनश्रवणेन । तृतीयोदाहरणं यथा-पड् मित्रभूपाश्छमस्थावस्थस्य मल्लीनाथभगवतः समीपे तद्वचनेन जातिस्मरणमवापुः ।
अथात्मनि विषये यादृशं गत्यागत्यादिज्ञानं भवति, तदेव दर्शयतितद्यथा-इत्यादि 'पूर्वस्या दिशाया आगतोऽहमस्मि यावद् अन्यतरस्या दिशाया अनुदिशाया वा आगतोऽहमस्मी'त्यनेन स्वगमनावधि-द्रव्यदिशाज्ञानं, तथापरव्याकरणका उदाहरण जैसे-साक्षात् भगवान् की देशना से मेघकुमार आदिने जातिस्मरण ज्ञान प्राप्त किया था । ___ तथा दूसरों से सुनकर भी गति अगति का ज्ञान होता है । तात्पर्य यह है कि-अपनी गति एवं आगति समझाने वाले दूसरे के बचनों से भी जातिस्मरण हो जाता है। जैसे--छह मित्र-राजाओंने छमस्थ-अवस्था वाले भगवान् मल्लिनाथ के वचनों से जातिस्मरण प्राप्त किया था ।
आत्मा के विषय में गति-आगति आदि का ज्ञान जिस प्रकार होता है, उसे दिखलाते हैं-' मैं पूर्व दिशा से आया हूँ ( यावत् ) अन्यतर दिशा से अथवा अनुदिशा से मैं आया हूँ' इस कथन से अपने गमन तक की द्रव्य-दिशा का ज्ञान सूचित किया है। तथा ' मेरा आत्मा औपपातिक' है यहा से लेकर ' भ्रमण करता है, પરવ્યાકરણનું ઉદાહરણ, જેમકે-સાક્ષાત ભગવાનની દેશનાથી મેઘકુમાર આદિએ જાતિસ્મરણ જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું.
તથા બીજા પાસેથી સાંભળીને પણ ગતિ–આગતિનું જ્ઞાન થાય છે કેપિતાની ગતિ અને આગતિ સમજાવવાવાળા બીજાના વચનથી પણ જાતિસ્મરણ જ્ઞાન થઈ જાય છે. જેમ-છ મિત્ર-રાજાઓએ છદ્મસ્થ-અવસ્થા વાળા ભગવાન મલિનાથના વચનેથી જાતિ સ્મરણ પ્રાપ્ત કર્યું હતું.
આત્માના વિષયમાં ગતિ–આગતિનું જ્ઞાન જે પ્રમાણે હોય છે તેને દેખાડે છે–“હું પૂર્વ દિશાથી આવ્યો છું, (યાવ) અન્યતર દિશાથી અથતા અનુદિશાથી હું આ છું' આ કથનથી પિતાના ગમન સુધીની દ્રવ્યદિશાનું જ્ઞાન સૂચિત કર્યું છે,
શ્રી આચારાંગ સૂત્ર : ૧