________________
आचाराङ्गसूत्रे
२०६
बसायेन मृगापुत्र मुर्छामवाप्य जातिस्मरणं प्राप । 'पूर्वजन्मनि प्रव्रज्यां गृहीत्वा पञ्च महाव्रत पालनेन स्वर्गसुखं लब्ध्वाऽहमिह राजकुले संजात: ' इति । अनेन जातिस्मरणेन पुनरात्मकल्याणाय प्रयतते स्म ।
अवधिज्ञानिना मल्लीनाथेन भगवता संसारावस्थायां पूर्वजन्मवृत्तान्तोऽवलोकितः । मनःपर्यय - केवलज्ञानयोस्तु दृष्टान्तौ सुप्रतीतौ ।
तथा - परव्याकरणेन-परस्तीर्थङ्करस्तस्य व्याकरणं
यथावस्थितार्थस्य
उनकी ओर देखा । उन्हें देख कर मृगापुत्र को मूर्छा आ गई और जातिस्मरण ज्ञान प्राप्त हो गया । उससे मालूम हुआ कि - ' पूर्व जन्म में दीक्षा धारण करके, पांचमहात्रतों का पालन कर के, पश्चात् • स्वर्ग के सुख भोगकर मैं इस राजकुल में उत्पन्न हुआ हूँ ।' इस जातिस्मरण से वह फिर आत्मकल्याण में प्रवृत्त हो गया ।
अवधिज्ञानी भगवान् मल्लीनाथने संसार - अवस्था में अपना पूर्व जन्म का वृत्तान्त देख लिया था । मनःपर्यय ज्ञान और केवलज्ञान के दृष्टान्त तो प्रसिद्ध ही हैं ।
तथा - परके व्याकरण से भी गति - आगति का ज्ञान होता है । पर का अर्थ है तोर्थकर | उनका व्याकरण अर्थात् पदार्थ का स्वरूप यथार्थरूप से जानकर समझाकर कहना, अथवा पव्याकरण का अर्थ तीर्थंकर का प्रवचनरूप आगम समझना चाहिए ।
થયા, તે વખતે મૃગાપુત્ર એક નજરથી તેમની સામે જોયું, અને તેને જોઇને મૃગાપુત્રને મૂર્છા આવી ગઈ અને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું, તેનાથી માલૂમ પડ્યુ કે હું. પૂર્વ જન્મમાં દીક્ષા ધારણ કરીને, પાંચ મહાવ્રતાનું પાલન કરી, પછી સ્વના સુખા ભેાગવીને આ રાજકુલમાં ઉત્પન્ન થયેા છું.” આ પ્રમાણે જાતિસ્મરણ થવાથી તે ફરીને આત્મકલ્યાણમાં પ્રવૃત્ત થઈ ગયા.
અવધિજ્ઞાની મલ્લીનાથ ભગવાને સંસાર-અવસ્થામાં પોતાના પૂર્વ જન્મના વૃત્તાન્ત જોઈ લીધે હતા. મન:પર્યયજ્ઞાન અને કેવલજ્ઞાનના દ્રષ્ટાંત તો પ્રસિદ્ધ જ છે.
તથા–પરના વ્યાકરણથી પણ ગતિ-આગતિનું જ્ઞાન થાય છે. પરના અર્થ છેતીથ કર, તેનુ વ્યાકરણ-અર્થાત્ પદાનું સ્વરૂપ યથાર્થરૂપથી જાણી-સમજીને કહેવું, અથવા પરવ્યાકરણના અથ-તીર્થંકરના પ્રવચનરૂપ આગમ સમજવુ' જોઈ એ.
શ્રી આચારાંગ સૂત્ર ઃ ૧