________________
२०२
आचाराङ्गसूत्रे वा देवो वा आसम् ?,” इति पूर्वजन्मस्मृतिरूपं ज्ञानं, तथा-"इतः अस्माल्लोकात् च्युतः-वियुक्तः प्रेत्य-जन्मान्तरे इह चतुर्गतिरूपे संसारे को भविष्यामि ? चतु गैतिषु कीदृशीं गतिं प्राप्यामि” इत्यागामिजन्मविषयकं निश्चयात्मकं ज्ञानं च न भवतीत्यर्थः । भावदिशाविषयकमपि ज्ञानं नास्ति कियतांचित् संज्ञिनाम् , असंज्ञिनां तु जीवानां नास्त्येव दिशाज्ञानमिति का वार्ता तेषामिति भावः ॥ मू. ३॥
संसारिणां स्वगत्यागतिज्ञानं न भवतीत्युक्तम् , संपति तज्ज्ञानं यथा भवति तत् प्रदर्शयितुमाह-' से जं पुण' इत्यादि ।
मूलम् । से जं पुण जाणेज्जा, सहसम्मइयाए, परवागरणेणं अण्णेसिं अंतिए वा मनुष्य था या देव था ?," इस प्रकार की पूर्व जन्म की स्मृति, और "इस भव से च्युत होकर अगले जन्म में चार गतियों में से कौन गति पाऊँगा ?,” इस प्रकार का आगामी जन्म सम्बन्धी निश्चयात्मक ज्ञान नहीं होता । कितने ही संज्ञियों को भी भावदिशा-विषयक ज्ञान नहीं होता । असंज्ञी जीवों को तो दिशा का ज्ञान होता ही नहीं ॥ सू० ३ ॥
संसारी जीवों को अपनी गति और आगति का ज्ञान नहीं होता, यह बतलाया जाचुका, अब यह कथन किया जाता है कि वह ज्ञान किस प्रकार हो सकता है ?___-से जे पुण' इत्यादि ।
मलार्थ-सहसम्मति से (परोपदेश के विना ही सहज ज्ञानसे) पर की वागरणा ( स्पष्टीकरण ) से, दूसरों के समीप से सुनकर जाने कि मैं पूर्व दिशा હતા, મનુષ્ય હતા અથવા દેવ હતા ?' આ પ્રમાણે આગલા જન્મની સ્મૃતિ અને “આ ભવથી નીકળીને આગલા હવેના જન્મમાં ચાર ગતિમાંથી હું કઈ ગતિમાં જઈશ. અથવા હું કઈ ગતિ પામીશ ?” આ પ્રમાણે આગામી–હવે પછી થવાવાળા જન્મ સંબંધી નિશ્ચયાત્મક જ્ઞાન થતું નથી; કેટલાક સંજ્ઞીઓને (સીજીને) પણ ભાવદિશા-વિષયનું જ્ઞાન થતું નથી. અસંજ્ઞી જીવને દિશાઓ સંબંધીનું જ્ઞાન थतु नथी. ॥3॥
સંસારી જીવોને પોતાની ગતિ અને આગતિ વિષેનું જ્ઞાન નથી થતું, તે બતાવી ગયા છીએ હવે તે કહેવામાં આવે છે કે તે જ્ઞાન કેવી રીતે થઈ શકે છે?— 'से जं पुण' त्याहि.
મૂલાથ-સહસંમતિથી, (બીજાના ઉપદેશ વિના પણ સહજ જ્ઞાનથી), બીજાની વાગરણથી (સ્પષ્ટીકરણથી), બીજાની પાસેથી સાંભળીને જાણે કે હું
શ્રી આચારાંગ સૂત્ર : ૧