________________
१८६
आचारागसूत्रे विशेषकल्पनारहितसामान्यज्ञानोत्तरं विशेषनिश्चयाथै विचारणा-ईहा। यथास्पर्शनेद्रियेण स्पर्शसामान्ये ज्ञाते सति, तदनु कीदृशोऽयं स्पर्शः ?, कस्यायं स्पर्शः ?, किमयं कमलनालस्पर्शः उताहो भुजङ्गमस्पर्शः? इति गाढान्धकारे चक्षुष्मतोऽपि विचारणा प्रवर्तते।
(२) अपोहःअपोहनम्-अपोहः निश्चयः। कोऽयमपोहः ? उच्यते-मतिज्ञानस्यावग्रहादिभेदचतुष्टये तृतीयभेदो योऽपायः स एवापोहशब्देनोच्यते । अवग्रहादिभेदचतुष्टयं च नन्दी सूत्रे भगवतैव प्रदर्शितमस्ति । कल्पना से रहित सामान्यज्ञान के पश्चात् होने वाली विचारणा ईहा कहलाती है । जैसे-स्पर्शनेन्द्रिय के द्वारा स्पर्शका सामान्य ज्ञान होने के पश्चात् गाढ अन्धकार होने पर चक्षुवाले को भी यह विचारणा होती है कि यह स्पर्श कैसा है ? किसका यह स्पर्श है ? यह कमल के नाल का स्पर्श है या सर्प का स्पर्श है ?, इस प्रकार की विचारणा को ईहा कहते हैं ।१।
(२) अपोह
अपोह का अर्थ है-निश्चय । अपोह क्या है ? कहते हैं-मतिज्ञान के अवग्रह आदि चार भेदों में तीसरा भेद जो अपाय है उसी को यहाँ 'अपोह' शब्द द्वारा कहा है। अवग्रह आदि चार भेद नन्दीसूत्र में भगवान्ने कहे हैं। કલ્પનાથી રહિત, સામાન્ય જ્ઞાનની પછી થવા વાળી વિચારણાને ઈહા કહે છે, જેમકે – સ્પર્શનેંદ્રિયના દ્વારા સ્પર્શનું સામાન્ય જ્ઞાન થયા પછી ગાઢ અંધકાર થાય ત્યારે નેત્રવાળાને પણ એ વિચાર થાય છે કે આ સ્પર્શ કે છે? આ કેણે સ્પર્શ કર્યો છે. શેને સ્પર્શ છે, આ કમલના નાળને સ્પર્શ છે કે સપને સ્પર્શ છે?, આ પ્રકારની વિચારણા તેને ઈહા કહે છે.
(२) अपाहઅપેહને અર્થ છે નિશ્ચય, અહિ એ શું છે? કહે છે કે–મતિજ્ઞાનના અવગ્રહ આદિ ચાર ભેદે પિકીને ત્રીજો ભેદ જે અપાય છે, તેને અહિં “અહ” શબ્દથી કહેલ છે. અવગ્રહ આદિ ચાર ભેદ નંદીસૂત્રમાં ભગવાને કહેલા છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૧