________________
आचारागसूत्रे पुद्गलानां प्रदेशसंख्यापरमाणुमारभ्याचित्तमहास्कन्धपर्यन्ताः पुद्गला विविधपरिणामा भवन्ति । तेषां प्रदेशाः संख्याता असंख्याता अनन्ताश्च यथासंभवं भवन्ति । तत्र-संख्यातपरमाणुसंयोगसंजातः स्कन्धः संख्यातप्रदेशी, असंख्यातपरमाणुघटितः स्कन्धोऽसंख्यातप्रदेशी, अनन्तपरमाणुसंहतिसमुद्भूतश्च स्कन्धोऽनन्तप्रदेशी भवति । परमाणोस्तु निरंशत्वान्नास्ति प्रदेश इति ।
पुद्गलानां क्षेत्रस्थितिःपरमाणौ विभागाभावादेकस्मिन्नेव प्रदेशे लोकाकाशस्य परमाणुरव
पुद्गलों को प्रदेशसंख्यापरमाणुसे लेकर अचित्त महास्कन्ध तक सब पुद्गल विविध परिणमन वाले होते हैं । उनके प्रदेश यथासम्भव संख्यात असंख्यात अथवा अनन्त होते हैं । संख्यात परमाणुओं के संयोग से बना हुआ स्कन्ध संख्यातप्रदेशी कहलाता है । असंख्यात परमाणुओंसे बना हुआ स्कन्ध असंख्यातप्रदेशी और अनन्त परमाणुओं से निष्पन्न स्कन्ध अनन्त प्रदेशी कहलाता है। परमाणु निरंश होता है उसके अनेक भाग नहीं हो सकते, अत एव वह अप्रदेशी है।
पुद्गलों को क्षेत्रस्थितिपरमाणु के विभाग न होने के कारण लोकाकाश के एक ही प्रदेश में उसकी
પુદગલાની પ્રદેશસંખ્યાપરમાણુથી લઈને અચિત્ત મહાત્કંધ સુધી સર્વ પુગલ વિવિધ પરિણમનવાળા હોય છે. તેના પ્રદેશ યથાસંભવ સંખ્યાત, અસંખ્યાત અથવા અનન્ત હોય છે. સંખ્યાત પરમાણુઓના સંગથી બનેલા સ્કંધ સંખ્યાતપ્રદેશી કહેવાય છે, અસંખ્યાત પરમાણુઓથી બનેલા સ્કંધ અસંખ્યાતપ્રદેશ અને અનન્ત પરમાણુઓથી નિષ્પન્ન સ્કંધ અનન્ત–પ્રદેશી કહેવાય છે. પરમાણુ નિરંશ હોય છે, તેના અનેક ભાગ થઈ શકતા નથી તેથી તે અપ્રદેશ છે.
પુદગલોની ક્ષેત્રસ્થિતિ– પરમાણુમાં વિભાગ નહિ હેવાના કારણે કાકાશના એક જ પ્રદેશમાં તેની
શ્રી આચારાંગ સૂત્ર : ૧