________________
-
आचारागस्त्रे चिरक्षिममत्ययोऽपि कालमासाद्यैव जागति । यथा-'अनेन महात्मना चिरं तपश्चरितम् , गजसुकुमालेन क्षिप्रमात्मकल्याणं कृतम्' इत्यादिवाक्यैस्तपश्वरणकल्याणसाधनादीनां विलम्बाविलम्बप्रतीतिः कालाभावे सति नोपपधेत ।
'यः श्वोऽद्य परश्वः' इत्यादयः कालाभिधायिनः शब्दाः कालाव्यमर्थ गमयन्ति । सर्वज्ञेन भगवतोच्चारितत्वादिमे शब्दा यथार्थवस्तुबोधकाः रूपशब्दवद् असमस्तपदत्वात् , शुद्धैकपदत्वाच्च प्रसिद्ध सद्भूतमर्थमावेदयन्ति कालशब्दादयः ।
वर्तनाहेतुत्वा-ऽस्तित्व-ज्ञेयत्वादिगुणाश्रयतया, अतीतानागतवर्तमानादिपर्या
जल्दी और देर का ज्ञान भी काल के कारण ही होता है, जैसे-" इस महात्मा ने चिरकाल तक तप किया, गजसुकुमाल मुनिने शीघ्र ही आत्मकल्याण कर लिया । " इत्यादि वाक्यों से तपश्चरण और कल्याण-साधन आदि में विलम्ब और अविलम्ब का ज्ञान काल के अभाव में नही हो सकता ।
___ 'कल, आज, परसों' इत्यादि कालवाचक शब्द भी कालनामक द्रव्य को प्रकट करते हैं। सर्वज्ञ भगवान् के द्वारा उच्चारण किये हुए ये काल आदि शब्द वास्तविक वस्तु के बोधक हैं, क्योंकि यह समासरहित पद है और शुद्ध एक पद है। जो पद समासरहित और शुद्ध एक पद होते हैं वे वास्तविक पदार्थ के ही बोधक होते हैं, जैसे रुप आदि ।
वर्तनाहेतुत्व, अस्तित्व, ज्ञेयत्व, आदि गुणों का आधार होने से, तथा अतीत, अनागत (भविष्यत् ) और वर्तमान आदि पर्यायों का आश्रय होने से काल का
જલ્દી–સુરત અને ઢીલનું જ્ઞાન પણ કાલના કારણથી જ થાય છે. જેમ-“આ મહાત્માએ લાંબા સમય સુધી તપ કર્યું, ગજસુકુમાલ મુનિએ તુરતમાં આત્મકલ્યાણ કરી લીધું.” ઇત્યાદિ વાકયોથી તપશ્ચરણ અને કલ્યાણસાધન વગેરેમાં વિલમ્બ અને અવિલમ્બનું જ્ઞાન કાલના અભાવમાં થઈ શકશે નહિ.
ગઈ કાલ, આવતી કાલ, આજ, પરમ દિવસે, ઈત્યાદિ કાલવાચક શબ્દ પણ કાલ નામના દ્રવ્યને પ્રગટ કરે છે, સર્વજ્ઞ ભગવાન દ્વારા કહેવામાં આવેલા એ કાલ આદિ શબ્દ વાસ્તવિક વસ્તુના બેધક છે, કેમકે એ સમાસરહિત પદ છે અને શુદ્ધ એક પદ . જે પદ સમાસરહિત અને શુદ્ધ એક પદ હોય છે, તે વાસ્તવિક પદાર્થના જ બેધક હોય છે. જેમ પ આદિ.
વર્તનાતુત્વ, અસ્તિત્વ, યત્વ આદિ ગુણેને આધાર હેવાથી, તથા ભૂતકાલ, ભવિષ્યકાલ અને વર્તમાનકાલ આદિ પર્યાને આશ્રય હોવાથી કાલનું દ્રવ્યપણું
શ્રી આચારાંગ સૂત્ર : ૧