________________
आचाराङ्गसूत्रे कालनिरूपणम्
तत्र कालशब्दस्य व्युत्पत्तिःकल्यते परिच्छिद्यते वस्त्वनेनेति कालः । करणे घन । 'मासिकोऽयं वाला, वार्षिकोऽयं बालः, वासन्तिकमिदं पुष्पम् ' इत्यादिरूपेण वस्तूनां परिच्छेदो निर्णयः कालमाश्रित्य भवति ।
अथवा स्वभावतः परिणमद्भिः पदार्थनातैः, कल्यते-गम्यते-पाप्यते निमित्तत्वेनाऽसौ, इति कालः । सकलवस्तुपरिणतिहेतुः काल इत्यग्रे वक्ष्यते ।
कालनिरूपणकाल शब्द की व्युत्पत्ति
जिस के द्वारा वस्तु कली जाय अर्थात् जानी जाय वह काल है। यहाँ करणमें 'घञ्' प्रत्यय हुआ है । यह बालक मासिक (एक मासका) है, यह बालक वार्षिक (वर्ष भरका) है, यह फूल वासंतिक (वसन्तऋतुसम्बन्धी है, इस रूपमें वस्तुओं का ज्ञान काल के द्वारा ही होता है।
अथवा स्वभावसे परिणत होने वाले पदार्थ समूहों द्वारा निमित्त रूपमें जो प्राप्त किया जाय वह काल कहलाता है । 'काल, समस्त वस्तुओं के परिणमन का हेतु है यह बात आगे बतलाई जायगी।
કાલનિરૂપણુ–
કાલ શબ્દની વ્યુત્પત્તિજેના દ્વારા વસ્તુ જાણી શકાય તે કાલ છે. અહિં કરણમાં “ઘ= પ્રત્યય થયે છે “આ બાલક માસિક–એક માસને છે, આ બાલક વાર્ષિક-એક વર્ષને છે, આ ફૂલ વાસંતિક-વસંતઋતુસંબંધી છે એ રૂપમાં વસ્તુઓનું જ્ઞાન કાલ દ્વારા જ थाय छे.
અથવા સ્વભાવથી પરિણત થવાવાળા પદાર્થ સમૂહ દ્વારા નિમિત્તરૂપમાં જે પ્રાપ્ત કરી શકાય તે કાલ કહેવાય છે. “કાલ સમસ્ત વસ્તુઓના પરિણમનનું કારણ છે” એ આગળ બતાવવામાં આવશે.
શ્રી આચારાંગ સૂત્ર : ૧