________________
શુભ ધ્યાનના ગ્યતા પ્રાપ્ત કરવી હોય તે કરી શકે છે, તેટલા માટે શુભ સ્થાન પ્રાપ્ત કર્યા પહેલાં સમ્યકત્વની પૂર્ણ જરૂર છે. સમ્યકત્વી જીવજ શુભ ધ્યાનમાં પ્રવેશ કરવાને સમર્થ થાય છે, માટે અહીં સમ્યકત્વની દુર્લભતા પ્રથમ બતાવે છે.
સમ્યક દર્શન અનાદિ અથવા સાદિ મિથ્યાત્વીને ઉપજે છે, પણ તે જીવ સંજ્ઞી, પર્યાખે, મંદકષાયી, ભવ્ય, ગુણ દેષને વિચારવાન, સાકાર ઉપયોગી (=જ્ઞાની) અને જાગૃત અવસ્થાવાળે હવે જોઈએ. પરંતુ અસંસી, અપર્યાપ્ત, તીવ્રકષાયી, અભવ્ય, દર્શને પગી, મેહનિદ્રાથી અચેત અને સમૂ છિમ હોય તેવા જીવને સમ્યકત્વની પ્રાપ્તિ થતી નથી. પાંચમીકરણ લબ્ધિ કે જે ઉત્કૃષ્ટ કરણ લબ્ધિ અને અનિવૃત્તિ કરણ છે તેના અંત સમયમાં પ્રથમ ઉપશમ સમ્યકત્વ પ્રગટ થાય છે.
પચ અધિ”..
(૧) ક્ષયોપશમ લધિ, (૨) વિશુદ્ધ લબ્ધિ, (૩) દેશના લબ્ધિ, () પ્રયાગ લબ્ધિ અને (૫) કરણું લબ્ધિ એ પાંચ લબ્ધિ છે. એ પાંચ લબ્ધિઓનિયમસર મેળવતાં સમ્યક્ દર્શન પ્રાપ્ત થાય છે. ચાર લબ્ધિ તે કદાચિત ભવ્ય તથા અભવ્ય બંને જીવને થાય છે પણ પાંચમી કરણ લબ્ધિ તે જે સમ્યકત્વ અને ચારિત્રને અવશ્ય મેળવનાર છે તેવા ભવ્ય જીવને જ થાય છે.
પાંચ લબ્ધિનું સ્વરૂપ, (૧) જ્યારે એવો જોગ બને કે, જ્ઞાનાવરણીય વગેરે આઠ કર્મની બધી ખરાબ પ્રકૃતિની શક્તિને રસ, સમયે સમયે અનંત, ગણે કમી થતે થતું, અનુક્રમે ઉદય આવે, ત્યારે ક્ષયપશમ લબ્ધિ પ્રાપ્ત થાય છે. (૨) એમમ લબ્ધિના પ્રતાપે જીવને શાતા વેદનીય