________________
૪૩
કામશાસ્ત્ર, કાદમ્બરી વગેરે ભણે, બેટા કજીઆએ જીતવાને અનેક ચંચળ અને પાક્કા માણસની સોબત કરે, કાયદા કાનુનેને અભ્યાસ કરે, ખોટા તમાસા કવિતા બનાવે, ચકાર મકાર (મો ચ) વગેરે ગાળે બેલે, બિભત્સ (અગ્ય) શબ્દ બોલે, નિડર અને નિર્લજ થઈને ચાલે, ચેરીની પુષ્ટિને માટે એર કેને આપવા કેશ, કેદાળી, ગુપ્તિ વગેરે હથિયારને સંગ્રહ કરે, ચેરીની કળા શીખે, ચોરી કરવા માટે ઘ વગેરે જનાવર પાળે, ચેરની સેબત કરે, ધાડાં પાડે, ચાલાકીથી બીજાને માલ પડાવે; વિષય (કામગ) સંરક્ષણ અને પિષણને માટે–(૧) તેંદ્રિય (કાન) નું પિષણ કરવાને મૃદંગ, ઢેલ વગેરે બનાવવાને જીવતા જનાવરાની ચામડી ઉતરાવે, સારંગી વગેરે વાજાં બનાવવાને ગાય, વગેરેનાં આંતરડાં તેડાવે, (૨) ચક્ષુઇદ્રિય (આંખ)ને પિષણને માટે શણગાર અને સામગ્રી બનાવવા સેના અને રત્નના ખજાના કરાવે, મેતીને ચીરો, શણ કપાસ વગેરે પિલાવે, કંતાવે, મલે વગેરે બંધાવી તેની મારફતે લૂગડાં વગેરે બનાવી અનેક શણગાર સજે, સ્ત્રી વગેરેને શણગારી તેનાં નાટક બેલ વગેરે જુએ, બગીચા વગેરે બંધાવી તે જોઈ ખુશી થાય; (૩) ઘ્રાણેન્દ્રિય (નાક)ના પિષણને માટે અનેક સંચાઓથી અત્તર, તેલ, અર્ક કઢાવે, ફૂલ વગેરે સુગંધી ચીજોનું સેવન કરે, ફૂલવાડીઓ વગેરે બનાવી ઉપભેગ લે, (૪)
સેંદ્રિય (જીભ) ના પિષણને માટે દારૂ પરમાટી ભેગવે, કંદમૂળ વગેરે અભક્ષ્ય રાક ખાય, પિષ્ટિક દવાઓ જેમાંથી ઉન્માદ થાય અને વિષયવાસના વધે તેવી વસ્તુનું સેવન કરે, રસાયન દવા, ભસ્મ વગેરે ખાય, વીર્યસ્થભન ગેળીઓનું સેવન કરી મહાકામી અને (૫) સ્પર્શેન્દ્રિય (શરીર) નું પોષણ કરવાને અનેક ફૂલેની શધ્યા ભેગવે, ઉત્તમ વસ્ત્ર અને ઘરેણાંઓથી શણગાર સજે, હાર, તુરા, અત્તર, ફૂલ વગેરેથી શરીર શેભાવે, ચમચમ થાય તેવા નેડા પહેરે, અક્કડ ફકકડ ચાલે, વેશ્યા વગેરેના નાચમાં આગેવાની