________________
૭ પત્થરના રમકડાં, મૂર્તિઓ, વાસણHસણ વગેરે બહુ સારાં બન્યાં છે, સારા રંગથી કતરણ વગેરે કરી સુશોભિત કરેલ છે; કારીગરના શિલ્પ કામને શાબાશ છે કે આવી મનહર વસ્તુ બની; આ પ્રમાણે કૂવા, વાવ, નળ, તળાવ, હેજ, કુંડ, ઝરણ, ઝારી, લેટા, વાસ, કળશીઆ વગેરે બહુજ સુંદર બનેલાં છે, કેવું સ્વાદિષ્ટ અને સુવાસિત પાણી છે, કે ઉમદા કુવારે છૂટી રહ્યો છે, કેવી રીતે છંટકાવ થઈ રહે છે, ચૂલા, ભઠ્ઠી, એંજીન, મીલ, દિવા, વાલ્સેટ, હાંડી, ગ્લાસ, ઝુમર, ચીમની વગેરે બહુ સુશોભિત છે; કેવી રંગ બેરંગી આતશબાજી છૂટી રહી છે; કેવી ધૂપની સુગંધી મઘમધી રહી છે, કેવી શીતળ અને સુગંધી હવા આવે છે; ઊંચી જતના પંખા કેવા ચાલી રહ્યા છે, હીંડેળાખાટ કેવી ઝૂલી રહી છે, વાજાઓના કેવા મહર અવાજ છે; કેવા ઊંચી જાતના વિચિત્ર આકારનાં ઝાડે ભી રહ્યાં છે, આ ઝાડને કાપીને તેના મહેલ, તંબ, પાટ વગેરે બનાવવા ગ્ય છે, આ મીઠાં ફળ ખાવા યેગ્ય છે તે શણકારી છે, શાક બહુજ સ્વાદિષ્ટ બન્યું છે, કેવી લીલી લીલી વનસ્પતિ છવાઈ રહી છે, જે જેવાથી ઘણે જ આનંદ થાય છે કેવા મનહર હાર, તેરા, બનાવ્યા છે; એસિડ, કંદ, મૂળ થળો પણિક પદાર્થને સ્વાદ કે માને છે; આ કીડા, માંકડ, ડાંસ, મચ્છર વિગેરે છ મરવાયેગ્ય છે એને જરૂર મારવા જોઈએ; જળચર અને મચ્છ વગેરે, ભૂચર છે ગાય વગેરે, વનચર આવે jડ વગેરે, બેચર છ પક્ષી વગેરે, રાંધીને ખાવા યેગ્ય છે, આ ઘડા, હાથી વગેરેની બેઠક કેવી મજાની છે; મારૂં સન્મ શત્રની તલ કરે એવું છે બહુજ મજાનાં ચિત્ર વિચિત્ર પક્ષીઓને પાં