________________
લાગ્યા રહેવાથી કે તે કરવું પડે છે અને ત્યાં આ ધ્યાનની પ્રીતિ તૂટતી નથી.
ધ્યાનપર પ્રેમ લગાડવાથી ભવભ્રમણ પણ તેજ ધ્યાન ધરવું પડે છે અને
(ર). આર્ત્ત ધ્યાનવાળા મનુષ્ય કામભાગમાં અતિ સુખ્ય રહે છે. દેવતા વગેરેનાં ઊંચા પ્રકારનાં સુખ અન તીવાર ઊગવ્યા છતાં એમ જાણે છે કે આવી ચીજ મને કઇ જગાએ મળી હતીજ નહિ, તેથી તે, તે ચીજથી એક ક્ષણ માત્ર પણ જૂદા રહી શકતે નથી. આવા અતિશય સુખ્તપણાથી તે આ ભવમાં શૂળ, પ્રમેહ, ચાંદી, ચિત્તભ્રમ વગેરે અનેક સંગાથી દુઃખી થાય છે, એસડ અને પથ્યમાંજ વખત ગાળવા પડે છે, અને મળેલા પદાર્થાં ભાગવી શકતા નથી. પેાતાના ઘરમાંથી સામગ્રીઓને જોઇ જોઇ સૂરણા કરે છે અને કહે છે કે આ સંગથી કર્યારે છૂટું અને તે ચીજના કયારે ઉપભાગ લેઉ
F
(૩). આર્ત્ત ધ્યાનીની પાસે જે જે ચીજ છે. તે તે ચીજથી ત્રીજી ચીજો વિશેષ સારી સાંભળતાં કે દેખતાં તેને મેળવવાની રૂચિ વધતી જાય છે અને એમ ઉત્તરાન્તર વસ્તુઓ ભાગવવાની ઇચ્છા પર ઈચ્છા થતાં તેને જન્મ તેમાંજ પૂ. થાય છે. અગર વૃદ્ધાવસ્થા આવી જાય છે તાપણુ તૃષ્ણા નુસ થતી નથી. ભતૃઢુરિએ કહ્યુ છે કે—“ તૃષ્ણા નનીનાં વેયમ નીળો” એટલે અમે વૃદ્ધ થઈ ગયા, પણુ તૃષ્ણા જરાપણુ ઘરડી ન થઈ. આ દુનિયામાં એકથી એક અધિક સરસ પદાર્થ પડ્યા છે, એ બધા એકજ વખતમાં મળી શક્તા નથી, મળ્યા વિના તૃષ્ણાવંતની તૃષ્ણા પણ શાંત થતી નથી અને