________________
શાખા ફ
સૂત્ર-તે દિ તે જ્ઞાને ! કજ્ઞાળ પઢેિ વળત્તે, તું બહા દેશને, સફેકશાળે, ધમ્મુન્નાને, મુશેકશાળે. ( જીવવારે સૂત્ર).
અર્થ-ગુરૂ મહારાજને શિષ્ય સવિનય પ્રણામ કરી પ્રશ્ન પૂછે છે કે હે ગુરૂ મહારાજ, ધ્યાનના કેટલા ભેદ છે ?
ગુરૂ-હે શિષ્ય, યાનના ચાર ભેદ શ્રી વીતરાગ પ્રભુએ ફરમાવ્યા છે, તે હું તને અનુક્રમે કહું છું, ૧ આન્તયાન, ર રાદ્રધ્યાન, ૩ ધર્મધ્યાન, અને ૪ શુધ્યાન. અંતઃકરણમાં હુરર્હમેશ એ પ્રકારના વિચાર થાય છે. કેઇ વખત અશુભ અથવા ખરાખ અને કાઇ વખત શુભ અથવા સારા. અશુભ વિચારને અશ્રુભયાન અને શુભ અથવા શુદ્ધ વિચારને શુભ અથવા શુદું ધ્યાન કહે છે.
હવે અશુભ ધ્યાનના આત્તધ્યાન અને રેદ્રિયાન એવા એ ભેદ છે. તેમજ શુભ ધ્યાનના ધર્મધ્યાન અને જીયાન એવા બે ભેદ છે. આ ચારે ધ્યાનનું સવિસ્તર વર્ણન આગળ જુદી જુદી શાખાઓમાં કરવામાં આવશે.
Kar