________________
૩૨
વ્યવહારથી રહિત તેમજ શુદ્ધ તત્વજ્ઞરૂપ એક સ્વભાવમાં જ્યારે આત્મા વતે છે, ત્યારે છઘસ્થ અવસ્થા હોય તે અનંતજ્ઞાનાદિ સુખના શુદ્ધ ભાવેની ભાવનારૂપ વિવિક્ષિત શુદ્ધ એક દેશને નિશ્ચયથી કર્તા બને છે અને મુકત અવસ્થા હોય તે નિશ્ચયથી અનંતજ્ઞાન, અનંત દર્શન વગેરે શુદ્ધ ભાવેને કર્તા બને છે.
શુદ્ધ અને અશુદ્ધ ભાવે જે વતે છે તેને કર્તા છવ છે એમ માનવું, નિત્ય, નિરાકાર, નિષ્ક્રિય, એવી આત્મસ્વરૂપની ભાવનાથી રહિત જે જીવ છે તેને જ કમેને કર્તા કહેલ છે. પળેની વિચારણા એટલે પરપરિણતિજ શુભ અને અશુભ બંધનું મુખ્ય કારણ છે. એ પરપરિણતિથી દૂર રહી પિતાના આત્મામાં ભાવના ભાવવી. વળી વ્યવહારથી આત્મા સુખ અને દુઃખરૂપ જે પગળિક કર્મોને ભેગવે છે તે તમામ કર્મના ફળને તેમજ નિશ્ચય નયથી ચૈતન્ય ભાવને ભકતા આત્માન છે. આ ચૈતન્ય ભાવ આપણે પિતાને સદા સંબંધી છે. જ્ઞાનવડે નિજ શુદ્ધ આત્માને પારમાર્થિક, સુખમય અમૃતરસરૂપી ભેજન મળે છે તે ન મેળવે એ આત્મા ઉપચરિત અસદભુત વ્યવહારને લીધે પાંચે ઇદ્રિના ઈષ્ટ અને અનિષ્ટ વિષયેથી ઉત્પન્ન થતાં સુખ અને દુઃખ ભેગવે છે. તે જ પ્રમાણે અનુપરિત અસદુવ્યવહારથી અત્યંતરમાં સુખ દુઃખ ઉત્પન્ન કરનારા દ્રવ્ય કર્મ જે સત્તા અસતારૂપે ઉદય છે તેને પણ ભેગવે છે. વળી આત્મા હર્ષ અને શોક પામે છે, છતાં શુદ્ધ નિશ્ચયમાં તે પરમાત્મ સ્વરૂપની સમ્યક શ્રદ્ધા, સમ્ય જ્ઞાન અને ક્રિયાથી ઉત્પન્ન થતા અવિકારી આનદરૂપ
એક સ્થિતિવાળા સુખામૃતને ભેગવે છે. - સારાંશ એ છે કે–વાભાવિક રીતે ઉત્પન્ન થતા સુખરૂપી અમૃત ભજનની પ્રાપ્તિ ન થવાથી આ આત્મા ઇંદ્રિયથી ઉત્પન્ન થતા સુખને ભગવે છે, અને તેથી સંસારમાં પરિભ્રમણ કરે છે. આત્માને સ્વભાવ તે ઈદ્રિયેથી જે અગોચર સુખ છે તે