________________
આ
પગઈ અને
તૃતીય પત્ર–“અજજs". અજવ–આર્જવ-શુકલધ્યાનીમાં સરળતાથી રહેવાને સ્વભાવ સ્વાભાવિક રીતે હોય છે. સૂયગડાંગજી સૂત્રમાં ભગવાને ફરમાવ્યું છે કે –“ગsgધમાં મફ ત » આર્ય અને સરલ આત્માથીજ ધર્મ માર્ગમાં પ્રવૃત્તિ થઈ શકે છે. વક્ર આત્મા બીજાને ઠગવા જતાં પતેજ ઠગાય છે. એક વખત ઠગનાર પ્રાણી કર્મના અનુયેગથી ભવાંતરેની શ્રેણીઓમાં અનંત વખત ઠગાતે રહે છે. પુદગળના વિકારોમાં ભલે પદાર્થ દુઃખ અને કલેશથીજ ભરેલો હોય છે. સંસારી આત્મા જે પદાર્થમાં પિતાના વિચારે દેડાવે તે પદાર્થને પુદગળનું આકર્ષણ કરી તે રૂપ બને છે. એવી અવસ્થાને “ માયા શલ્ય” કહે છે. માયાશલ્ય વૃત્તિ મિથ્યાત્વનું મૂળ છે, અને તેથી આત્માના જ્ઞાનાદિ ઉત્તમ ગુણે ઢંકાઈ જાય છે. શલ્યનું બીજું નામ કાંટે છે. જેમ શરીરની અંદર રહેલે કાંટે તંદુરસ્તીને નુકશાન કરે છે, તેમ માયારૂપી શલ્ય જેના હદયમાંથી નથી નીકળ્યું, એનામાં ધ્યાનની સ્થિરતા ને શુદ્ધતા રહેતી નથી. જેમ સીધા મ્યાનમાં વાંકી તરવાર પેસતી નથી, તેમ જેની હદયરૂપી તરવાર વર્કગતિરૂપ છે, તે શુકલધ્યાનરૂપી સીધા માનમાં પ્રવેશ કરતીનથી. એ નિશ્ચય હોવાથી શુકલધ્યાનીના હૃદયમાંથી માયા (કપટ) ને તે સ્વાભાવિક રીતે નાશ થાય છે.
વળી શુકલધ્યાની મહાત્મા વિચારે છે કે હું કપટ કેની સાથે કરૂં? આત્માને નિજ ગુણ તે સર્વજ્ઞાની ને સર્વદેશી હેવાથી તે કપટથી કદી પણ ઠગાતે નથી. આત્માને નિજ સ્વભાવ તે સરળ અને શુદ્ધ છે, એવા ઉત્તમ સ્વભાવને છેડી કપટરૂપી મલિનતામાં પડવું એ તે મહા અજ્ઞાન દશાજ કહેવાય. એવું જાણી શુકલધ્યાની મડામા સ્વાભાવિક રીતે જ પરમજ્ઞાની પરમધ્યાની, નિષ્કપટી, નિવિકારી, અને આત્મગુણમાં લીન રહી, બાહ્ય અને અંભ્યતર શુદ્ધ અને સરળ પ્રવૃત્તિ રાખે છે.
રણમાં માની
સરળ