________________
મિક્ષ પ્રાપ્ત કરે છે. આવા પરમોપકારના કર્તા કેવળજ્ઞાની છે. કેવળજ્ઞાની મહાત્મા શુકલ ધ્યાનને ત્રીજે પાયે પહોંચે છે.
તૃતીય પત્ર–સુમકિયા.” - (૩) સૂક્ષ્મક્રિયા–અપ્રતિપાતિ-એ તેરમા ગુણસ્થાનકમાં પ્રવર્તતા કેવળજ્ઞાની મહારાજને હોય છે. સૂક્ષ્મ એટલે થેડી અને કિયા એટલે કર્મની રજ, ડી કર્મની રજ રહે અર્થાત જેમ ભુંજેલું અનાજ ખાવાથી પેટ તે ભરાય છે, પરંતુ તે ઉગતું નથી, તેમ અઘાતીયા કર્મની સત્તાથી ચલન વલન વગેરે કિયા તેરમાં ગુણસ્થાનકવાળા મહાત્મા કરે છે પણ તે કિયા ભવાંકુર (ભવના અંકુર) ઉત્પન્ન કરી શકતી નથી. આ કિયા તેજ ભવના આયુષ્ય લગીજ લાગે છે. આયુષ્યના ચેગથી સૂક્ષ્મ તથા ઇરિયાવહી ક્રિયા લાગે છે. મન, વચન અને કાયાના શુભાગની પ્રવૃત્તિ થતાં, આહાર અને બિહાર (મળમૂત્રાદિ કિયા) વગેરે કરતાં સૂક્ષ્મ જીની વિરાધના થવાથી ક્રિયા લાગે, પણ તે ક્રિયા કેવળી ભગવાન પહેલે સમયે બાંધે છે, બીજે સમયે વેદે છે, અને ત્રીજે સમયે દૂર કરે છે એટલે નિર્ભર છે. કાચ ઉપર લાગેલી ધૂળ હવાથી ઉડી જાય તેમ ઈરિયાવહીની સૂમ કિયા આત્માના પ્રદેશ પરથી ઉડી જાય છે. અપ્રતિયાતિ એટલે આવ્યું જ્ઞાન પાછું જાય નહિ. મતિ, શ્રત વગેરે ચાર જ્ઞાન તે પરિણામેની વૃદ્ધિ થતાં ચડે છે અને પરિણામેની હીનતા થતાં ઉતરી પણ જાય છે પણ પાંચમું કેવળજ્ઞાન તે એક વાર આવ્યા પછી જતું નથી, એક સરખું સંપૂર્ણ રહે છે, જરા પણ હાની વૃદ્ધિ થતી નથી.
ચતુર્થ પત્ર-સમુચ્છિન્નક્રિયા (૪) સમુચ્છિન્ન કિયા–અનિવૃત્ત-આ ચે પાયે ચાદમા ગુરુસ્થાનકમાં થાય છે. ચિદમાં ગુણસ્થાનકનું નામ અગી કેવળી છે. આ ગુણસ્થાનકમાં મન, વચન અને કાયાના પેગ હોતાજ નથી,