________________
૨૧૮
ળામાં નાટકવાળા સ્ત્રી પુરૂષ વગેરે નાના કરી નાચે છે, જેવા વેષ ધારણ કરે છે તેવા છે, પણ અંતર્દ્રષ્ટિથી જુએ તેા તે નાટકીએ નથી, સંયેાગી નથી, વિયેાગી નથી, એ ખધા ભાવેાથી અલગજ છે, ફકત પ્રેક્ષકાને દેખાડવા, હસાવવા ફસાવવા, રાવરાવવા અનેક ભાવ દેખાડે છે, તેવી રીતે આ સસારરૂપી નાટકશાળામાં ચૈતન્યરૂપી નટ, કર્મ'ના સંચાગે અનેક ઊંચ નીચ, એકેદ્રિયથી પચેન્દ્રિય લગી, ચ'ડાળથી ચક્રવર્તિ રાજા લગી, અનેક રૂપો ધારણ કરી, એ પ્રમાણે કરવાનાં અનેક કમેર્યાં કરે છે છતાં આખર એ તમામ રૂપેમાંથી એક પણ કાયમ રહ્યું નહિ, તમામ રૂપે પોતપોતાનાં સ્થાનમાં રહી ગયાં અને ચૈતન્ય સાવ અલગજ રહી ગયા ! જુએ, આ કર્માંના તમાશા; હવે જરા કરૂપ નીશે! ઉતરી જવાનો વખત આવ્યા દેખાય છે, અને તેથી કઇક ભાન આવ્યું છે તેમજ વિચાર કરતાં કર્માંની વિચિત્રતા સમજી તું ભેદ વિજ્ઞાની અન્યા છે તે વિભાવ (પરભાવ) ને ત્યાગી સ્વભાવમાં રમણુ કર.
પ્રકારનાં રૂપે ધાજી આબેહુ જ ભાવ ભજવે રાજા નથી, રાણી
૫. હું ચૈતન્ય ! વિચાર કર. જ્યારે તુ માતાના ગર્ભમાંથી અહાર નીકળ્યા ત્યારે એકલાજ હતા; તારી નજર આગળ અનેક માણસા સ્મશાનમાં ગયાં, તે બધાં એકલાંજ ગયાં; તે પ્રમાણે તુ એકલેાજ જઇશ. અશુભ કર્મનાં ફળ ભાગવવાં પડશે તે નરકમાંએ એકલા અને શુભ કર્મોનાં ફળ ભોગવવાં પડશે તા સ્વમાં પશુ એકલાજ હાઈશ ! ધન, વસ્ત્ર, મકાન, આભૂષણ, ભેાજન, વગેરેમાંથી ભાા લેનારા અનેક સ્વજન છે પણ કરેલાં કર્માંના હિસ્સા લેવામાં તે કાઇ ભાગીદાર નથી.
(૬. ) આ જગત રૂપી દેશમાં અનેક રસ્તે પરિભ્રમણ કરનારા અન ત જીવામાંથી રસ્તે ચાલતાં ચાલતાં થાડા વખતને માટે ક્રાઈ સ્ત્રી થઇ જાય છે, કાઇ પુત્ર થઇ જાય છે, એવા એવા ક્ષણિક સંબંધ બાંધતાં બાંધતાં પુદગળ પરાવર્તનના ચક્કરમાં કયાંના કયાં નીકળી