________________
- ઉ૦–લવારની ધમણ ધમે, વાઈ (ફેફરું) આવે તેને કખ દે તે. . " (૧૬૬) પ્ર – બોલતાં બેલતાં બગાસાં શાથી આવે?
ઉ૦--રંગારાના ધંધા કરવાથી અને તેતડાને ખીજવવાથી (૧૬) પ્રહ–બોલતાં બેલતાં થુંક શાથી ઉડે?
ઉ૦-છાણ સડાવ્યાં કરે તે. (૧૬૮) પ્ર-વહાણ શાથી બે? * *
ઉ૦–પાયખાનામાં ઝાડે ફરે, મૂતરડીમાં મૂતરે અને આખી રાતનું મૂતર ભેગું કરે તે. (૧૬) પ્ર–ખેજા શાથી થાય?
ઉ૦-ઘણાં વન કપાવે અને બેજાઓની સાથે ક્રીડા કરે તે.
(૧૭૦) પ્રા–જુવાનીમાં દાંત પડી જાય અને ધોળા વાળ થઈ. જાય, તેનું શું કારણ?
ઉ–-કુણી કુણી વનસ્પતિનું છેદન, ભેદન, ચટણી, કચુંબર, વગેરે કરવાથી, * (૧૭૧) પ્રવભરનીંગર ગુમડાં શાથી થાય?
ઉ––ફળને ચીરી મસાલા ભરવાથી. (૧૭૨) પ્ર–શરીરમાં કીડા શાથી પડે?
ઉ--બીજાના ઉપર ઘેડાને પેશાબ છાંટવાથી અને સલી વસ્તુ ખાવાથી. (૧૭૩) પ્ર–એક સાથે સળ રેગ શાથી થાય?
ઉ–ગામડાં ઉજડ કરે, તૂટે તથા ધાડાં પાડે છે. (૧૭૪) પ્રવ—ઉછેરીને મોટા કરેલા માણસ દો શાથી દે?
ઉ૦–રસેઈને વેપાર કરવાથી અને સારી વસ્તુ દેખાડી ખાટી ખવરાવવાથી.
(૧૫) પ્ર--બાર વર્ષનું છેડ (સ્ત્રીઓના ગર્ભમાં) શાથી રહે