________________
૧૦૪ - આ ચાર બંધમાંથી પ્રકૃતિ અને પ્રદેશબંધ વેગથી બને છે અને સ્થિતિ તથા અનુભાગ બંધ કષાયથી બને છે. આ બંને ધનથી આ જીવ અનાદિથી બંધાય છે. કેઈને તીવ્ર રદય અને કેઈને મંદરદય હોય છે. આ જગના જીવે પણ એ બધાના સ્વરૂપ પ્રમાણે કઈ કુર પ્રકૃતિવાળા, કેઈ શાંત પ્રકૃતિવાળા કઈ દીર્ઘાયુષી તે કઈ અલ્પાયુષી, કોઈ સુસંગી તે કઈ દુઃસંયેગી, કેઈ સારા વર્ણના તે કઈ ખરાબ વર્ણના, કેઈ સારા સઠાણવાળા તે કઈ ખરાબ સંડાણવાળા છે એ વગેરે પ્રસંગે જોઈ સારાપર પ્રીતિ અને ખરાબ ઉપર દ્વેષ કરે નહિ. જે જેને બંધદય થયેલ છે તે તેને સંગ મળ્યાં કરે છે. તેમાં તે બિચારે છવ શું કરે? એ સંયેગને બદલાવવાની એનામાં સતા કયાં છે કે આપણે એને ખેડવાળે કહીએ! વળી પિતાના ઉપર પણ તેને શ્રેષ્ઠ અને ખરાબ સંગ વિયોગની અસર થાય છે. એવું જાણી ધર્મધ્યાની જીવ સમભાવ આણે છે અને તેવા સમભાવથી હમેશાં પરમાનંદી અને પરમસુખી થઈ રહે છે.
મેક્ષ વામન "बन्धहेत्वभाव निर्जराभ्यां कृत्स्नकर्म क्षयो मोक्षः"
તત્વાર્થ ધિગમ સત્ર અધ્યાય-૧૦ સત્ર ૨-૩. અર્થ–જેવી રીતે બીજમાંથી અંકુર ઉત્પન્ન થવાને અનાદિથી સંબંધ છે પણ જે તે બીજને દેવતામાં ભુંજી નાંખવામાં આવે તે ઉત્પત્તિ થવાને સંબંધ નાશ પામે છે. તેવી જ રીતે ઉપર કહેલાં બંધનાં ચારે કારણેને સંપૂર્ણ અભાવ થઈ જાય અર્થાત્ ધ્યાનરૂપી અગ્નિથી એ ચારે બંધનાં કારણેને અત્યંત બાળા તેનાથી છૂટી નિલેપ થાય તે તેને મેશ કહે છે,
જેવી રીતે બંધનથી તુંબડું પાણીમાં ડૂબી જાય છે અને તે