________________
ગંધ આવે છે તેમાં કેમ રાચ્યાપચ્યા રહેવાય છે. (૪) રૂચિકર મધુર રસથી સુખ મળે છે તે પછી ખૂબ સાકર ખવાણી તેથી તાવ ચડે અને ઘી ખાવાથી ખાંસી થઈ એવી ફરિયાદ વૈદરાજ પાસે શા માટે કરવી પડે છે. જે ઘી અને સાકર જેવા રસિક પદાર્થ પણ દુઃખદાઈ છે તે પછી બીજા પદાર્થોનું તે શું કહેવું. વૈદકશાસ્ત્ર કહે છે કે “જળી તે તેના અર્થ-રસને ભેગી તે ઝાઝે રેગી. આમ છે તે પછી એમાં સુખ શું દીઠું. (૫) ચિત્ત મુનિએ બ્રહ્મદત્ત ચક્રવર્તિને કહ્યું કે જે મારા મારા, જે વાની સુવિહ” અર્થાત-સર્વે ઘરેણાં ભારરૂપ છે. અને સર્વે ભેગા દુઃખદાતા છે. એ કથન સાવ સાચું છે. જેમ સુવર્ણ પણ ધાતુ છે તેમ લોઢું પણ ધાતુ છે. પણ જે રાજા સુવર્ણની બેડી આપે તે ખુશી થાય છે અને લેઢાની બેડીની બક્ષિસ દે તે રેવા મંડે છે. આ બધા વિચારથી નક્કી થાય છે કે ભૂષણ વગેરેમાં સુખ દુઃખ નથી પણ મનથી માનવામાં જ છે. એવી રીતે સર્વ કામગ દુઃખકારકજ છે. એનું નામ જ વિષય ભેગ એટલે વિષને ભેગવવું તે. વિષ કરતાં ૨ અક્ષર વધારે છે. તેથી ઝેર કરતાં પણ અધિક હાનિકારક છે. ઝેર તે જે ખાય તેને જ મારે છે પણ વિષય તે મનથી વિચાર માત્ર કરનારને આકુળ વ્યાકુળ કરે છે અને અનેક ફજેતી પણ કરાવે છે. વળી––
विषस्य विषयाणां च, दूरमत्यन्तमंतरम्। . उपभुक्तं विषं हन्ति, विषयाः स्मरणादपि ॥
અર્થ-કેર અને વિષયેમાં મોટે ફરક છે. ઝેર તે ખવાય ત્યારે જ પ્રાણ હરણ કરે છે. પણ વિષય તે મરણ માત્રથી મારી નાંખે છે.
* ઉત્તરા, ૧૩ ગાથા ૧૩.