________________
છે; તેના પુરાણા ઉલેખે મેઘવિજય ૧૫૦, ૮માં [“માંગલોર નવપલ્લવ”], કલ્યાણસાગર ૭૧. ૧૧માં, રત્નકુશલ ૧૬૯. રમાં, શાંતિકુશલ ૧૯૮. ૫માં ઈત્યાદિ ઠેકાણે મળે છે.)
નવફણે (પા.) પા. છે. ૩૫.-(રત્નકુશલ ૧૭૦. ૧૩માં પણ ઉલિખિત; તેમાં અનેક બિબ છે.)
૪ નવરંગી (પા.) પા. ભા. ૫ અ.
નવસારી (પા.) પા. છ. ૪૭; પા. મા. ૫ ડ; . . ૭-(“નવસારી પા.” આજે પણ મુંબઈ પાસેના નવસારીમાં છે; તેના ઉલ્લેખો મેઘવિજય ૧૫ર. ૨૫, રત્નકુશલ ૧૭૦. ૧૪, શલવિજયે ૧૨૧. ૧૧૧, વિનયવિજય ૧૯૪, ૧૩, મરકીર્તિ ૧૪૪. ર૦, જિનપતિસૂરિકૃત તીર્થમાલા [એ. રા. સં. ૩], આનંદવિમલસૂરિ રાસ [ઐ. રા. સં. 3, પૃ. ૧૨૪. ૯૪]માં આવેલ છે.])
નાકકડા (પા.) પા. . ૪૩–(જુઓ મેઘવિય ૧૫૧. ૧૯, મહિમા ૬૦. ૧, શાંતિકુશલ ૧૯૮. ૭; આ તીર્થનાં અપરના “નગરકેટ”, “નગર” અને “મવાનગર છે; “નગરકોટ” પણ જુઓ.)
નાગકહો (પા.) વા. . ૩૬; પા. મા. પ સ નાગેહ].-(આ આધુનિક નાગદા છે કે જે ઉદેપુર પાસે આવેલ છે, ત્યાંના પા. ના ઉલ્લેખ કલ્યાણસાગર ૭૧. ૧૧, મેઘવિજય ૧૫૧. રર, શાંતિકુશલ ૧૯૯૦ ૧૦, મેઘ ૫૫. ૭૬, શીલ વિજય ૧૧૧. ૩૬, મુનિ સુન્દરસૂરિની “ગુર્નાવલી” (૫. ૩૨) અને “પાર્વતેત્ર” અને વિવિ. પૃ. ૮૬ અને ૧૦૬ માં આવે છે; જુઓ મુનિ વિદ્યાવિજય, “મેવાધ્યાત્રા” પૃ. ૬૦.)
નાગણિ (પા.) પા.મા. પ :-(આધુનિક દગાવાડિયામાં જે ભાયણ પાસે આવેલ છે “નાગફણું પા.” છે)
નાગીત (પા.) પા.મા. ૬અ [નાગીત ચેમુખ]
નાગોર (પા.) પા.. ૩૭.—(નાગોરના પા. કલ્યાણસાગર, ૭૧. ૧૭, મેઘવિજય ૧૫૧. ૧૮, શાંતિકુશલ ૧૯૯૧૬, શીલવિજય ૧૦૮.૮૪, જિનતિલક-કૃત ચિત્યપરિપાટી [એતિ.રા.સં. ૩ પ્રસ્તાવતા પૃ. ૮-૧૧], મેરુકીર્તિ ૧૪૪.૧૯, વગેરેમાં ઉલ્લિખિત છે; ગાંધી, “કમુનિ' પણ જુઓ–“નાગોર” નાગપુરનું નામાન્તર “અહિપુર” અને ત્યાંના પા.નું નામ “નવરેખા પા.” હતું)
નાડોલ (પા.) પા.છ. ૪૪; વચ. ૬. –(આધુનિક નાડેલ, મારવાડની પચતીર્થીમાંનું એક તીર્થ; જુઓ એ.રા. સં.૨, પ્રસ્તાવતા ૨ પૃ. ૧૬ નોટ; ત્યાંને પાને ઘણું ઉલેખે છે.)