________________
६३
* દેવાલી (પા.) પા. મા. ૨૨ સ.-(ઉદેપુર પાસે ૧ ગાઉ દૂર આ નામનું ગામ છે, તે જ હશે.)
દેવાસ (પા.) પા. છ. ૪૫.-(ઇંદાર અને ઉજ્જૈન પાસેનું દેવાસ હાય.) * ઢારંગુ (પા.) પા. મા. ૨૨ ડ
ધરણીધર (પા.) પા. મા. ૧૬ અ * ધર્મચિંતામણિ (પા.) પા. મા. ૧૬ બ * ધર્મધ્વજ (પા.) પા. મા. ૧૬ અ
*
ધાર (પા.) પા. ૭. ૪૫.(આ ઇંદેર પાસે આવેલ ધાર હોય કે જેનું નામ એક જૈનતીર્થ તરીકે શીલવિજય ૧૨૨. ૧૧૫ પણ લે છે; સં. ૧૦૮૧ની પહેલાં વિદ્યમાન ધનપાલ કવિએ આ સ્થાન પ્રસિદ્ધ જૈનતીનાં નામેાની સૂચીમાં કાસ્ટિં, શ્રીમાલ, આડ, અહિલવાડ અને પાલિતાણા સાથે આપેલ છે. જુએ જૈ. સા. સં. છ. નોંધ ૩૬૨.)
* ધાલનેર (પા.) પા. મા. ૧૬ ડ
*
થીણેાજો(પા.)પા.મા.૧૬ ડ.–(મહેસાણા પાસેનું ધણાજ ગામ હશે.) ધીણેાધા (પા.) પા. મા. ૧૬ ડે
*
નગરકેટ (પા.) પા. મા. ૫ સ.-(=નાકેડ઼ા તીર્થ અથવા ‘નગર'' કે જે મારવાડમાં બાàાતરા સ્ટેશન પાસે છે કે જ્યાં “ધતકલ્લાલ પા.” પહેલાં હતા; જુઓ “ઘતકલ્લાલ” અને “નાકકાડા”,”)
નગીના (પા.) પા. મા. ૬ બ.-(લલિતપ્રભસૂરિ ઢાલ ૨૧ (પૃ.૮૮)માં પાટણ પાસેનું નગીના ગામ અને ત્યાંનું પા. દેરું ઉલ્લિખિત છે, ત્યાંના આ પા. હાય.)
નડલાઇ પા. છે. ૪૪; પા; છુ. ચૈ. .-(આ મારવાડની પંચતીર્થીમાંનું એક તીર્થ છે; તેના ધણા ઉલ્લેખેા પ્રાચીન સાહિત્યમાં મળે છે; આજે પણ ત્યાં ૧૧ દેરાસરા છે; જુએ એ. રા. સં. ભાગ ૨, પ્રસ્તાવના ૨, પૃ. ૩૧ ગાંધ.) નરહુડા (પા.) પા. મા. ૫ અ * નલેાડા (પા.) પા. મા. ૬ નવખંડઉ (પા.) પા. મા. પ * નવનિધાન (પા.) પા. મા. ૬ અ.−(તે કદાચ વિવિ. પૃ. ૮૬માં ઉલ્લિખિત અજાગૃડ, અર્થાત્ અજાહરાના “નવિધિ પા.” હશે.) * નવનીલ (પા.) પા. મા. ૫ બ.
અ.-(નાડેાલુ ?)
.—“
-‘ધાધા” પણ જુઓ.
નવપલ્લવા (પા.) પા. છ. ૨૭; પા. મા. ૫ બ[નવપલવ]; રૃ. ચે. ૭.−(“નવપલ્લવ પા.'' સૌરાષ્ટ્રના માગરેાળમાં આજે પણ પૂજાય