________________
३६
મોં
‘વસ્તુવિચાર’ (ત્રિભુ. ૧૬૯ પ્રમાણે) વિવેકના બાલમિત્ર છે; ત્રિભુ. ૩૬ ‘ચાર્વાક’નું નામ ‘નાસ્તિક' છે.
૧૦૧ ‘શુભધ્યાન’ દ્વારા ‘પરપરિવાદ’ ધાવામ ગયા, અર્થાત્ નષ્ટ થયે (ત્રિભુ. ૧૭૨ અને ૬૮માં આ બન્ને નામેા અલગ આવે છે); ‘ગુરુ ઉપદેશ’ અને ‘અમરિષ’ (પ્રાકૃત અતિ, સંસ્કૃત અર્થ-કદાગ્રહ, અસહિષ્ણુતા) પણ ત્યાં (૧૭ર અને ૬૭) અલગ જ ઉલ્લેખિત છે; ‘છદ્મ' (ત્રિભુ. ૬૭) મોહને પુરાહિત છે, ‘ઋજીભાવ’ વિવેકના; ‘પાખંડ’ (ત્રિભુ. ૬૯, ૧૪૪) મેહના દરબારના કિવ છે; ‘દ્રોË’=દ્રવ્યું.—
૧૦૨ ‘સિદ્ધિ' અને ‘બુદ્ધિ’ વિવેકની, અને ‘રિત’તથા ‘અરિત’ મેહની ચમરદારી જોડી છે (ત્રિભુ. ૧૭૩ અને ૬૭); ‘સુપુરૂષ સંત વિવેકની, અને ‘નિર્ગુણ સભા' માહની તરફ છે ત્રજી. ૧૭૫ અને ૬૬); ‘આગમાર્થ’ વિવેક, અને ‘સકલ-પરિગ્રહ’ મેાહના ભંડારી છે ત્રિભુ. ૧૭૪ અને ૬૯); ‘ક્રિયાકલાપ’ વિવેકને, અને ‘કલકંદલ’ માહના કાહારી છે (ત્રિભુ. ૧૭૪ અને ૬૯); આપણી કવિતાના ‘સર્વકંદલ’ના સ્થાને કદાચિત્ ‘કલિકંદલ” મૂલ પાઠ હશે, અથવા દિ ‘સર્વકંદલ’ હોય તો ‘કંદલ’ (સંસ્કૃતમાં જેમ) નિંદાના અર્થમાં સમજી શકાય છે.
૧૦૩ ‘સખાઇ’=મુખ્ય, મિત્રતા; ‘સાતે તત્ત્વ' વિવેક રા^નાં, અને સાતે વ્યસન’ મેહરાજાનાં સાતે રાજ્યાંગ છે (ત્રિભુ. ૧ ૭૪ અને ૯૫); ‘માતે’=માતું, માતેલું (અભિમાની) અથવા માત (મૃત્યુ), તે વડે કરીને.—
૧૦૪ ‘જગી પ્રસીધા’=જગપ્રસિદ્ધ; ‘મતિ મડિ’દિલ લગાવ્યું; ‘કદી ન’=બિલકુલ નહિ; ‘ચેતના’ અર્થાત્ હંમ (આત્મા)ની પટ્ટરાણી.
૧૦૫ ‘કિ તુપિંડ’ ઇત્યાદિ=પિંડ (શરીર)ને તું બ્રહ્માંડ (વિશ્વ)ને અનુરૂપ જાણ્યું; ‘પર’=પેર પ્રકાર).—
૧૦૬ ‘ત્રણ ગઢ’=સમવસરણના ત્રણે ગઢ; તે અને આગળ લિખિત રસિ ંહાસન છત્ર, ચામર, ઇત્યાદિ દેવતાએ કૃત તીર્થંકરોના અતિશયો છે; ‘સાચું’=શાભ્યા; ‘સિર’=મસ્તકની ઉપર; ‘ઢા ત’=ઢોળતા; ‘જોયું’=દેખાયા.૧૦૭ ‘ચારિ મુખિ’ચારે મુખા વડે (તીર્થંકરનું ‘ચાતુરૂપ્ય’, અર્થાત્ સમવસરણમાં ચારે દિશાઓમાંની દરેક દિશામાં એમનું એક શરીર દેખાય છે તે પણ એક દેવ-કૃત અતિશય છે); ‘પરિ’=પેર (પ્રકાર); ચ્યાર પરિ ધર્મ ભાખ્યા’તેં ‘ચાલકનામ ધમ્મ’, અર્થાત્ ‘ચાતુર્-યામ-ધર્મ’ની પ્રરૂપણા કીધી (સ્થાના સૂત્ર ૨૬૬ પ્રમાણે ભારતવર્ષના ૨૪ તીર્થંકરામાંના પહેલા અને છેલ્લા તીર્થંકરને છેાડીને, વચલા ૨૨ તીર્થંકરા પાંચ મહાવ્રતના સ્થાને માત્ર