________________
પ્રતાનો પરિચય આ ગ્રન્થમાં પહેલી વાર પ્રકાશિત “શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ છંદ” ગ્વાલિયર સરકારના ઉજજૈન સ્થિત “શ્રી સિધિયા ઓરિયેન્ટલ ઇન્સ્ટિટયૂટ'ની ત્રણ પ્રતમાં ઉપલબ્ધ છે કે જેનો ઉલ્લેખ મેં “કંઈક શંખેશ્વર સાહિત્ય” આ મથાળાના મારા એક નિબન્ધમાં કર્યો છે. પ્રસ્તુત પ્રતોની વિગત આ છે :
(૧) પ્રત “અ” (નં. ૫૦ ૮): દેશી કાગળનાં ૪”x૧૦’નાં ૮ પત્રો છે. દરેક પત્ર પર સાધારણ દેવનાગરીની ૩૯ અક્ષરની ૧૪ પંક્તિઓ કાળી શાહીથી લખેલી છે. બન્ને બાજુઓની કિનારી પર લાલ શાહીની બને લીટીઓ ખચેલી છે. પ્રસ્તુત કાવ્ય પત્ર –૭ પર અને તેની પછી શ્રી શાંતિ કુશલ-કૃત ગોડી પાર્શ્વનાથ સ્તવન લખેલું છે. આરંભમાં “બાળત્તિ નમઃ | થ પાર્શ્વનાથની ૨ ઇંદ્ર ત્રિદ્યતે” અને પહેલી કવિતાના અંતમાં નિગ્નલિખિત લહિયા-પ્રશસ્તિ લખેલી છે: “ત શ્રીવવધછનિર્વધ શ્રીસંવર पाश्वनाथ प्रबंद संपूर्णम् । लषितं रिष गंगाराम संवत १८३३ सा बर्ष मती चेत વધી ર યુદ્ગા”
વેત હરિતાલથી કરેલા સુધારાઓથી આ વાતની ખબર પડે છે કે વાલિયરી લિપિના ઈ-કારો અને ઉ–કારે પાછળથી કાઢી નાખવામાં અને તેની જગ્યાએ એ-કાર અને એ-કારના અક્ષરો બતાવવામાં આવ્યા છે. મૂળ અખંડિત છે.
(૨) પ્રત “બ” (નં. ૫૭) : દેશી કાગળનાં ૪૪૯”નાં ૧૧ પત્રો છે. દરેક પત્ર પર જૈન દેવનાગરીની ૧૧ પંક્તિઓ લખેલી છે. શાહી કાળી છે. પદ્યોના આંકડા, છેદો અને દેશીઓનાં નામો વગેરે લાલ ખડીથી રંગત છે. કોઈ કઈ અક્ષરો પડિમાત્રાવાળા, બાકીના સાધારણ શૈલીન છે. નાના (એક લીટીમાં ૪૫) અને મોટા (એક લીટીમાં ૨૭) અક્ષરના ફકરાઓ વારા ફરતી લખેલા છે. આરંભમાં “ભલે મીડું” અને તે પછી “ નમી માર્ચે” તથા અંતમાં નિગ્નલિખિત પુષ્પિકા લખેલી છે : “તિ श्रीसंघस्वर पार्श्वनाथमंत्रस्य सगर्भित छंद संपूर्ण लिषतं चेल्ला मोजी चतरभज लपीकृतं श्रीप्रतापदूर्गे संबति १८४४ रा मृगसर वद ७ सोमे समाप्तिપેન્ટલ ઇન્સ્ટિટ્યૂટમાં પણ છે. (.૭૦૨૬).—૨. “પ્રભાવતી રાસ”ની એક પ્રત સિંધિયા એ. ઈ. માં પણ છે. (ન. ૬૪૦).—૩. “સુરસુન્દરી રાસ”ની એક સં. ૧૬૫૬માં લખેલી પ્રત સિધિયા એ. ઈ. માં પણ છે. નં. ૫૦૭).-૪. સ્વ. દેશાઇએ આપેલા ઉદ્ધારણમાં “ગુણ” આ પાઠ છે કે જે ઘણે ભાગે આમ સુધારવાનો છે.–૫. ધનરત્ન સૂરિનું નામ આપેલું હોવાથી કર્તા કવિનય સુન્દર જ સંભવે છે. ૬. જે. સપ્ર. ૧૯૪૫ ડિસેંબર પૃ.૭૩.
૧૬