SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ * રાણે (પા. મા. ૧૪ ડ. રાધનપુર (પા.) પા. છ. ૪૭–(રાધનપુર આજે પણ એક પા. તીર્થ છે; જુઓ શાંતિકુશલ ૧૯૯.૧૩, મહિમા ૫૭.૭.) રામ (પા.) ૫. મા. ૧૪ . રાવણ (પા.) પા. મા. ૧૪ અ; વૃ, ચે. ૫; પા. છે. ૩૮ “અલવરે” -(શીલ વિજય ૧૧૦.૩૩ પ્રમાણે આ નામનાં પા. બિબે નરવર, અલવર અને રણથંભરમાં હતાં; મેઘવિજય ૧૫૧.૨૨, રત્નકુશલ ૧૬૯.૨, કલ્યાણસાગર ૭૨.૨૪, સૌભાગ્યવિજય ૯૮, દેવચંદ ૪૪.૧ પણ જુઓ.) જ ગહર (પા.) પા. મા. ૧૪ અ. ત્ર રેડક (પા.) પા. મા. ૧૪ બ.--સિદેહીનું રાયડા ?) * લગાણે (?) જુઓ તિલગાણ. લટકણ (પા.) પા. મા. ૮ સે.-(લલિતપ્રભસૂરિ ઢાલ ૧૨ અને ૧૫માં પૃ. ૭૮ અને ૧ પાટણમાં આવેલો “લટકણને પાટક' [પાડો] ઉલ્લિખિત છે, તેની સાથે આ પા. સંબધ રાખતા હશે.) * લષાઉલી (પા.) પા. મા. ૮ :. લાડણ (પા.) પા. મા. ૮૩; ૫.૦ ૩૪(?) “વાડ”.– બિકાનેર પાસેનું લાડકું?) * લાડિકે (પા.) પા. મા. ૮ ડ–(શાંતિકુશલ, પ્રત ૨૬). * લિષીણ (પા.) પા. મા. ૮ સ લીબેજ (પા.) પા. મા. ૮ સ—(વડોદરા સ્ટેટના બિજાપુર પાસેનું લીંબાજ?) લીબેટ પા. મા. ૮ ડ.– વિવિ. પૃ. ૧૦૬ “ લિય”; આધુનિક લીંબડા? જુઓ મુનિ જયંતવિજય, “વિહારવણન” પૃ. ૬૧ ન. ૩૫.) લેટાણા વૃ. ચિ. ૮-(વેરાવળ પાસેના લોટાણામાં પા. પૂજાય છે; મેઘ ૫૪.૬૭માં આ તીર્થ ઉલિખિત છે.) લેડણે (પા.) પા. છ. ૨૪ (ડભોઈમાં); ૩૪ (સેરીસામાં); પા. મા. ૮ સ.—(ડણ અથવા લોઢણ પા. અનેક સ્થાનોમાં છે, તેના ઉલ્લેખ જુઓ કલ્યાણસાગર ૭૦,૮,મેઘવિજય ૧૫૦.૨૦, રત્નકુશલ ૧૬૯.૨, શાંતિકુશલ ૧૯૮૬; વિશેષ આરાસણના “લોડણ પા.'નો ઉલ્લેખ મેઘ ૫૦.૨પમાં આવ્યો છે, સેરીસાના “લોઢણ પા.” શ્રીલાવણ્યસમયના સં. ૧૫૬રમાં વિરચિત સ્તવનમાં [મુનિ જયંતવિજય, બ્રાહ્મણવાડા' પૃ. ૫૪ નેટ ૨૮] ઉલિખિત છે.)
SR No.006296
Book TitleTran Prachin Gujarati Krutio
Original Sutra AuthorN/A
AuthorSharlotte Crouse, Subhadraevi
PublisherGujarat Vidyasabha
Publication Year1951
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy