________________
૭૨
* મેહન (પા.) પા. મા. ૬ સ.-(શાંતિકુશલ, પ્રત ૨૬) * રેગકર (પા.) પા. ભા. ૧૪ સ.
ગરોલ (પા.) પા. મા. ૧૪ આ.—(મેઘવિજય ૧૫૧.૨૧). રણથંભ (પા.) જુઓ “રણથંભર”.
રણથંભર (પા.) પા. છે. ૪૦; પા. મા. ૧૪ બ “રણથંભ”. (ભારવાડના રણથંભરના “રાવણ પા.” પ્રસિદ્ધ છે; જુઓ શીલવિજય ૧૧૦. ૩૩; કલ્યાણસાગર ૭ર. ૨૫).
* રતન (પા.) પા. મા. ૧૪ સ.–(=રતનપુર? જુઓ મેઘ ૫૪. ૬૧ અને મેરુકીર્તિ ૧૪૪.૧૮ “રયણપુર”; મારવાડમાં ડીસા સ્ટેશન પાસેના પ્રાચીન રતનપુરના પા. આ હોય; ત્યાં કુમારપાલ રાજાએ એક પા. મંદિર કરાવ્યું અને હેમચંદ્રાચાર્યે પ્રતિષ્ઠા કીધી હતી. જુઓ “યતી દ્રવિહાર” પૃ. ૨૧૪; તેના અવશેષો રહ્યા નથી.)
* રતનાકર (પા.) પા. મા. ૧૪ ડ. * ૨૫ડ (પા.) પા, મા. ૧૪ બ. * રવિતેજ (પા.) પા. મા. ૧૪ અ.
રાજગૃહે પો. . ૩૬ (પા.); વૃ. ચે. “રાજચિહી".--(આ તીથ પ્રસિદ્ધ જ છે.)
રાજપ્રિહી જુઓ રાજગ્રહ.
રાજનગર (પા.) પા. છ. ૪૮.-(=અમદાવાદ, સરખા દેવચંદ ૪૦.૧૦, મહિમા ૫૭.૨, શાલવિજય ૧૨૪.૧૪૨,૧૪૭, ભાગ્યવિજય ૧૪૦. 9૬, “વિજયદેવસૂરિ રાસ”, એ. રા. સ. ભાગ ૩ પૃ. ૨૪.૧૭૭ –મેવાડમાં પણ એક પ્રાચીન જૈન તીર્થ રાજનગર નામથી પ્રસિદ્ધ છે; પરંતુ ત્યાંનું મંદિર પ્રસ્તુત કવિતાના રચનાકાલ પછી બંધાયું, જુઓ વિદ્યાવિજય, “મેવાડયાત્રા” પૃ. ૬૮.)
રાજનપુર (પા.) પા. છ. ૪૮ (રાજપુરના બદલે?).(રાજપુર અમદાવાદના એક પરા તરીકે “વિજયસિંહસૂરિનિર્વાણ રાસ” [જે. એ. ગુ. કા. સં. પૃ. ૧૭૮.૧૯], દેવચંદ ૩૯.૯ (“રાજાપુર”), જ્ઞાનવિમલ ૧૩૭. ૪૬માં ઉલ્લેખિત છે.)
રાણપુર (પા.) પા. છે. ૪૫; 9. શૈ. છ (“નલિણિ વિભાણ સમાણ રાણપુરિ વંદો ચઉમુખ').-(સાદડી પાસેનું પ્રસિદ્ધ રાણકપુર, તેના ઇતિહાસ માટે જુઓ જે. સા. સં. ઈ. પિરા ૬૬૪,૮૦૯; ગાંધી “તેજપાલ” પૃ. ૧૫; તેના ઘણા ઉલ્લેખો છે.)